Maa Paava Te Gadh Thi Lyrics in Gujarati
By-Gujju30-04-2023

Maa Paava Te Gadh Thi Lyrics in Gujarati
By Gujju30-04-2023
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પરવરિયાં ગુજરાત પાવાગઢ વાળી રે
માં પરવરિયાં ગુજરાત પાવાગઢ વાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં ચાંપા તે નેરના ચાર ચૌટા મહાકાળી રે
માં ચાંપા તે નેરના ચાર ચૌટા મહાકાળી રે
ત્યાં સોનીડે માંડ્યાં હાટ પાવાગઢવાળી રે
ત્યાં સોનીડે માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
માં સોનીડો લાવે રૂડાં ઝૂમણાં રે મહાકાળી રે
માં સોનીડો લાવે રૂડાં ઝૂમણાં રે મહાકાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં ચાંપા તે નેરના મણિયારો રે મહાકાળી રે
માં ચાંપા તે નેરના મણિયારો રે મહાકાળી રે
ત્યાં મણિયારે માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
ત્યાં મણિયારે માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
માં મણિયારો લાવે ચુડલા રે મહાકાળી રે
માં મણિયારો લાવે ચુડલા રે મહાકાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં ચાંપા તે નેરના કચુંબી રે મહાકાળી રે
માં ચાંપા તે નેરના કચુંબી રે મહાકાળી રે
ત્યાં કચુંબી માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
ત્યાં કચુંબી માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
માં કચુંબી લાવે ચુંદડી રે મહાકાળી રે
માં કચુંબી લાવે ચુંદડી રે મહાકાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં ચાંપા તે નેરના માળીડા રે મહાકાળી રે
માં ચાંપા તે નેરના માળીડા રે મહાકાળી રે
ત્યાં માળીડે માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
ત્યાં માળીડે માંડ્યાં છે હાટ પાવાગઢવાળી રે
માં માળીડો લાવે ફૂલ છાબડી રે મહાકાળી રે
માં માળીડો લાવે ફૂલ છાબડી રે મહાકાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
મારી અંબા ભાવની ને કાજ પાવાગઢવાળી રે
gujjuplanet.com
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે