Maa Tu Jone Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Maa Tu Jone Lyrics in Gujarati
By Gujju26-05-2023
હતો હાચો રે હગો એને દીધો રે દગો
હતો હાચો રે હગો એને દીધો રે દગો
માન્યો મેં પોતાનો એ થયો પારકો
હૂતો બેઠો છું માં ના ભરોસે
હૂતો બેઠો છું માં ના ભરોસે
માં તું જોણે માં તું જોણે
માં તું જોણે માં તું જોણે
હતો મારો સહારો મેલી ગયો નોધારો
માન્યો મેં પોતાનો એ થયો પારકો
મુખ રામ નામ ને બગલ મા છરી
પૈસા કાજે દોસ્તી બદનામ તે કરી
દિલ થી દોસ્તી ની મેતો પુજા રે કરી
મારી જિંદગી ને એને ઝેર રે કરી
હૂતો બેઠો છું માં ના ભરોસે
હૂતો બેઠો છું માં ના ભરોસે
માં તું જોણે માં તું જોણે
માં તું જોણે માં તું જોણે
હતો હાચો રે હગો એને દીધો રે દગો
માન્યો મેં પોતાનો એ થયો પારકો
ભરોસો કરવાની મેતો ભુલ રે કરી
મારી આ ભુલ ની સજા મને રે મળી
ન્યાય કરશે માં એવી અરજ રે કરી
રાતો કાળી જશે ઉગશે સુરજ રે ફરી
હૂતો બેઠો છું માં ના ભરોસે
હૂતો બેઠો છું માં ના ભરોસે
માં તું જોણે માં તું જોણે
માં તું જોણે માં તું જોણે
હતો મારો સહારો મેલી ગયો નોધારો
માન્યો મેં પોતાનો એ થયો પારકો