Wednesday, 15 January, 2025

MADHUBALA LYRICS | AAKASH THAKOR

126 Views
Share :
MADHUBALA LYRICS | AAKASH THAKOR

MADHUBALA LYRICS | AAKASH THAKOR

126 Views

હો ચોય જાય સે અરે મારી મધુબાલા

હો ચોય જાય સે અરે મારી મધુબાલા
હે તને જોઈ ને ખુલ્યા કિસ્મત ના તાળા
તારી ચેડે આયા તો ટુટ્યા સેતર ના નાળા રે
તારી ચેડે આયા તો ટુટ્યા સેતર ના નાળા રે
હો પ્રેમ થઇ જ્યો તારી હારે મધુબાલા
હો પ્રેમ થઇ જ્યો તારી હારે મધુબાલા
હવે તમે લાગો સો મને તો ઘણા વાલા
હવે કોણ બાંધશે મારે રે આરયા સેતર ના પાળા રે
હવે કોણ બાંધશે મારે રે આરયા સેતર ના પાળા રે
હો ચોય જાય સે અરે મારી મધુબાલા

હો ભાગે વિઘો વાયો મેં તો રચકો ને બાજરી
બે ગાયો સે મારે ધોરચી ને કાબરી
અરે મધુબાલા
પોની પાવાને અમે સેતરે રેરે જયાતા
ત્યારે તમારા દર્શન થયા તા

એ હે જ્યાર થી તું ગોમ મોં આયી સે
ત્યાર થી હુજતું નથી કોય
ખાવા પીવા ભાવતું નથી રે
મન મારુ મારવે ચડ્યું રે

મારા થી દૂર ના જા ઓ રે મારી મધુબાલા
મારા થી દૂર ના જા ઓ રે મારી મધુબાલા
તને મારા દિલ માં રાખું આજ તમે છો જીવ થી વાલા રે
તને મારા દિલ માં રાખું આજ તમે છો જીવ થી વાલા રે
હો ચોય જાય સે અરે મારી મધુબાલા

હો જતા જતા એક વાર હા પાડી જાજો
ટાઈમ મળે તો ક્યારે રૂબરૂ મળી લેજો

અરે અરે રે
શેહેર ની ભાષા યમ બોલતા ના યાવડે
ગોમડા ના સી એ ક્યારેક મડજો રે સેમાડે
હે હે વફાદાર ઘર સે મારુ રે ઓય નથી તારું મારુ રે
વિચારી બોલજો તમે રે મારે કોય કેવું નથી રે

હવે તમે હા પાડી દયો ઓ રે મારી મધુબાલા
હવે તમે હા પાડી દયો, ઓ રે મારી મધુબાલા
હવે તમારી સિટી ના નઈ કોય ચાલશે બોના રે
હવે તમારી સિટી ના નઈ કોય ચાલશે બોના રે
તું તો મને બઉ ગમે અરે મારી મધુબાલા
તને મારા દિલ માં રાખું અરે મારી મધુબાલા.

English version

Ho choy jaay se are mari madhubala

Ho choy jaay se are mari madhubala
He tane joi ne khulya kismat na tada
Tari chede aaya to tutya setar na nala re
Tari chede aaya to tutya setar na nala re
Ho prem thai jyo tari hare madhubala
Ho prem thai jyo tari hare madhubala
Have tame lago so mane to ghana vala
Have kon bandhse mare re
Arya setar na para re
Have kon bandhse mare re
Arya setar na para re
Ho choy jaay se are mari madhubala

Ho bhage vigho vayo main to rachko ne bajri
Be gaayo se maare dhorchi ne kabari
Are madhubala
Poni pavane ame setare rere jyata
Tyare tamara darshan thaya ta

E he jyar thi tu gom mo ayi se
Tyar thi hujtu nathi koy
Khava peeva bhavtu nathi re
Mann maru marve chadyu re

Mara thi door na jaa o re mari madhubala
Mara thi door na jaa o re mari madhubala
Tane mara dil ma rakhu aaj tame chho jiv thi vala re
Tane mara dil ma rakhu aaj tame chho jiv thi vala re
Ho choy jaay se are mari madhubala

Ho jata jata ek vaar haa padi jajo
Time made to kyare rubaru madi lejo

Are are re
Sheher ni bhasha yam bolta na yavde
Gomda na si ae kyarek madjo re semade
He he wafadar ghar se maru re
Oy nathi taru maru re
Vichari boljo tame re
Mare koy kevu nathi re

Have tame ha padi dyo, o re mari madhubala
Have tame ha padi dyo, o re mari madhubala
Have tamari city na nai koy chalse bona re
Have tamari city na nai koy chalse bona re
Tu to mane bau game are mari madhubala
Tane mara dil ma rakhu are mari madhubala.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *