Sunday, 22 December, 2024

Mahadev Vina Kem Re Jivay Lyrics | Nirav Barot | Studio Saraswati Official

134 Views
Share :
Mahadev Vina Kem Re Jivay Lyrics | Nirav Barot | Studio Saraswati Official

Mahadev Vina Kem Re Jivay Lyrics | Nirav Barot | Studio Saraswati Official

134 Views

નમઃ શિવાય ૐ નમઃ શિવાય
નમઃ શિવાય ૐ નમઃ શિવાય
શિવ શંકર વિના કેમ રે જીવાય
નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય
નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય
ભોળિયા નાથ વિના કેમ રે જીવાય
સોમનાથ બેઠા નાથ નારે થાય એની વાત
બાબુલ નાથ બેઠા નાથ રે નારે થાય એની વાત
દેવો નો ઈતો દેવ કેવાય
દેવો નો ઈતો દેવ કેવાય
મહાદેવ વિના વાલા કેમ રે જીવાય
મારા મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય
જય ભોલે નાથ
જય સોમનાથ
હર હર મહાદેવ હર

ચમ જોડે ફરે છે ભૂતડા ના ટોળા
તોયે કેવાય આતો ભગવાન ભોળા
હાથ માં રમાડે એ પૃથ્વી ના ગોળા
દેવ મંડળ ઉભું ખાડી ને ખોળા
શીરે ગંગા ગળે નાગ ક્રોધ એનો જાણે આગ
શીરે ગંગા ગળે નાગ ક્રોધ એનો જાણે આગ
રામેશ્વરાય શિવ રામેશ્વરાય
રામેશ્વરાય શિવ રામેશ્વરાય
શિવ શંકર વિના કેમ રે જીવાય
મારા મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય

વારાણસી કે નથી જોયું કાશી
શિર પર રાખ રૂપી લાગવીશે આશી
કૈલાશ ના વાસી મારા દલ ના રેવાસી
દર્શન દોને મારી નજરો સે પ્યાસી
હાથ માં છે ત્રિશુલ માફ કરજો દરેક ભૂલ
હાથ માં છે ત્રિસુલ માફ કરજો દરેક ભૂલ
ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય
ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય
નાથ રે વિના ભાઈ કેમ રે જીવાય
મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય
શિવ શંભુ વિના કેમ રે જીવાય
મારા ભોળિયા નાથ વિના કેમ રે જીવાય

English version

Namah shivaya om namah shivaya
Namah shivaya om namah shivaya
Shiv sankar vina kem re jivay
Nageshwaray shiv nageshwaray
Nageshwaray shiv nageshwaray
Bhoriya nath vina kem re jivay
Somnath betha nath nare thay aeni vaat
Babul nath betha nath nare thay aeni vaat
Devo no ito dev kevay
Devo no ito dev kevay
Mahadev vina wala kem re jivay
Mara mahadev vina bhai kem re jivay
Jay bhole nath
Jay somnath
Har har mahadev har

Cham jode fare chhe bhootda na tora
Toye kevay aato bhagwan bhora
Haath ma ramade ae pruthvi na gora
Dev mandar ubhu khadi ne khora
Shire ganga gare naag krodh aeno jane aag
Shire ganga gare naag krodh aeno jane aag
Rameshwaray shiv rameshwaray
Rameshwaray shiv rameshwaray
Shiv sankar vina kem re jivay
Mara mahadev vina bhai kem re jivay

Varanasi ke nathi joyu kashi
Shir par raakh rupi lagavishe ashi
Kailash na vasi mara dal na revasi
Darshan done mari najro se pyasi
Haath ma chhe trishul maaf karjo darek bhul
Haath ma chhe trishul maaf karjo darek bhul
Gangeshwaray shiv gangeshwaray
Gangeshwary shiv gangeshwaray
Nath re vina bhai kem re jivay
Mahadev vina bhai kem re jivay
Shiv shambhu vina kam re jivay
Mara bhoriya nath vina kem re jivay

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *