Maniraj Ni Maya Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Maniraj Ni Maya Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ માયા માયા તો મણીરાજની માયા માયા તો
હો માયા માયા તો મણીરાજની માયા માયા તો
મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા
હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
હો …માયા માયા તો મણીરાજની માયા માયા તો

અહિલવાડની આગવી અદા પાટણ વાળાની
આગવી અદા લોક મુખે એક નામ મણીયારા
હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
માયા માયા તો મણીરાજની માયા માયા તો
મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા
હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
એ વર્ષો વીત્યા ને વાણા રે વાયા વર્ષો વીત્યા
વાણા રે વાયા ભૂલે ના ભુલાય મણીયારા