Mara School Ni Love Story Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Mara School Ni Love Story Lyrics in Gujarati
By Gujju26-05-2023
એક છોરી ગોરી ગોરી
મારૂં દિલ લઈ ગઈ ચોરી
હો એક છોરી ગોરી ગોરી
મારૂં દિલ લઈ ગઈ ચોરી
એક છોરી ગોરી ગોરી
દિલ લઈ ગઈ ચોરી
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
હતી દિલની સ્લેટ કોરી
એમાં હાર્ટ દીધું દોરી
દિલની સ્લેટ કોરી
એમાં હાર્ટ દીધું દોરી
સ્કુલની લવસ્ટોરી ભાઈ
હો ચોપડાના છેલ્લા પાને નામ એનું લખતા
ચોપડાના છેલ્લા પાને નામ એનું લખતા
ચાલુ પ્રાથનાએ એક આંખ ખોલી જોતા
અમે આલતા લવલેટર
આ રોજની છે મેટર
આલતા લવલેટર
રોજની છે મેટર
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
એ મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
હો સ્કુલમાં આવતા ભલે થઇ જાય લેટ
પણ તારા માટે લાવતા ચોકલેટ
હો પેલ્લું પિક્ચર જોડે જોયું જબ વી મેટ
એ દાડે વોટ્સપ કે નતું બકા નેટ
હો મારૂં લેશન બકા તમે કરી દેતા
મારૂં લેશન બકા તમે કરી દેતા
અડધી રાત સુધી આપણે ફોનમાં વાતો કરતા
હો તારી મીઠી મીઠી વાતો
એ રંગીન રાતો
મીઠી મીઠી વાતો
રંગીન રાતો
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
એ મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
હો આંખે જુદાઈના આંશુ
વળી વળીને જોવે પાછું
ફરી ક્યારે વાલી ભેળા થાશું
નહીં મળે તો અમે મરી જાશું
એ આવે તારી યાદો
પણ ઘરની ફરિયાદો
આવે તારી યાદો
પણ ઘરની ફરિયાદો
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
એક છોરી ગોરી ગોરી
મારૂં દિલ લઈ ગઈ ચોરી
એક છોરી ગોરી ગોરી
દિલ લઈ ગઈ ચોરી
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ
મારા સ્કુલની લવસ્ટોરી ભાઈ