Mare Ketla Taka Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Mare Ketla Taka Lyrics in Gujarati
By Gujju23-06-2023
અરે હોભર્યું સે તને રૂપિયા વારો મલી ગ્યો છે કોઈ
અરે હોભર્યું સે તને રૂપિયા વારો મલી ગ્યો છે કોઈ
એટલે મોઢું ફેરવી લેશે મારી હોમું જોઈ
હોભર્યું સે તને રૂપિયા વારો મલી ગ્યો છે કોઈ
એટલે મોઢું ફેરવી લેશે મારી હોમું જોઈ
તને એવું લાગતું હશે તને હું કગરીશ
તને એવું લાગતું હશે તને હું રોકીશ
મારે ચેટલા ટકા તારે જવું હોય તો જા
મારે ચેટલા ટકા હવે નથી પરવા
મારે ચેટલા ટકા
અરે હોભર્યું સે તને રૂપિયા વારો મલી ગ્યો છે કોઈ
એટલે મોઢું ફેરવી લેશે મારી હોમું જોઈ
ભલે અમે નોના ઘરના પણ દિલ માં ના દગો ના હોય
રૂપિયા દોલત જોઈન જોને ફરી જાય સે હવ કોઈ
ભલે અમે નોના ઘરના પણ દિલ માં ના દગો ના હોય
રૂપિયા દોલત જોઈન જોને ફરી જાય સે હવ કોઈ
દારો એવો લાઈશ જોજે મને તું કગરીશ
દારો એવો લાઈશ જોજે મને તું કગરીશ
મારે ચેટલા ટકા તારે જવું હોય તો જા
મારે ચેટલા ટકા હવે નથી પરવા
મારે ચેટલા ટકા
અરે હોભર્યું સે તને રૂપિયા વારો મલી ગ્યો છે કોઈ
એટલે મોઢું ફેરવી લેશે મારી હોમું જોઈ
તારા જેવી મતલબી ને મળશે મતલબી રે કોઈ
તારા રે નસીબ માં ચોથી હાચો રે પ્રેમ મારો હોય
તારા જેવી મતલબી ને મળશે મતલબી રે કોઈ
તારા રે નસીબ માં ચોથી હાચો રે પ્રેમ મારો હોય
મને અફસોસ તને પ્રેમ મેં કર્યો
ભોળી જાણીને તારો ભરોસો કર્યો