Mari Jaanu Mane Mali Jay – 2 Lyrics in Gujarati
By-Gujju23-06-2023
141 Views

Mari Jaanu Mane Mali Jay – 2 Lyrics in Gujarati
By Gujju23-06-2023
141 Views
તડપતા દિલને એક તું જ જોઈએ
તારા વીના દિલ એકલું રડે
મારુ દિલ એકલું રડે
હો તારા વિના એકલો છું તરશ્યો તારા પ્રેમનો છું
હો તારા વિના એકલો છું તરશ્યો તારા પ્રેમનો છું
આરે દુનિયામાં ઓ સનમ
હો બેસહારે હું જીવું છું સાનબાન ભુલી ગયો છું
રાહ જોવું તારી હું સનમ
હો તને મારી છે કસમ તું આવી જા સનમ
તને મારી છે કસમ તું આવી જા સનમ
કોણ સમજશે મારો ગમ યાદ છે તારી અકબંધ
હો દિલના મારા ટાર તુટ્યા હો મજબૂરીના બાણ વાગ્યા
હો દિલના મારા ટાર તુટ્યા મજબૂરીના બાણ વાગ્યા
નથી ભુલાતો તારો પ્યાર
ઓ ભગવાન તું એવું કર મારી જાનુ મને મળી જાય
હો મારી જાનુ મને મળી જાય