Mari Mata Na Pagala Jaya Jaya Thay Lyrics in Gujarati
By-Gujju04-05-2023
Mari Mata Na Pagala Jaya Jaya Thay Lyrics in Gujarati
By Gujju04-05-2023
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
હો મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય
મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય
હે મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
હો આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
માં ની રે મન ચર્ચા થાય પાણીમાં રસ્તા થઈ જાય
કદી વાળ એનો વાંકો ના થાઈ મારી માતા જેને મળી જાય