Saturday, 15 February, 2025

Mathura Ma Vagi Morli Lyrics in Gujarati

14098 Views
Share :
Mathura Ma Vagi Morli Lyrics in Gujarati

Mathura Ma Vagi Morli Lyrics in Gujarati

14098 Views

હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
એવા  સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

ઉતારા દેસુ ઓરડા દેસુ મેડી ના મોલ  રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે દાતણ દેસુ દાળમી પિત્તળીયા લોટા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે નાવણ દેસુ કુંડિયું જીલણીયા તળાવ દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે ભોજન દેસુ લાફશી સંકરિયો કંસાર દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે મુખવાસ દેસુ એલસી પાનના બિડલા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

હે પોઢણ દેસુ ઢોલિયા દેસુ હીંડોળાખાટ  રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે

આ પણ વાંચો: Koi Kejo Kanuda Ne Jai Lyrics in Gujarati

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *