Me Vafa Kari Ne Te Kari Bevfai Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Me Vafa Kari Ne Te Kari Bevfai Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો જોડે જીવવાના સપના તોડી નાખ્યા તે પળવારમાં
હો જોડે જીવવાના સપના તોડી નાખ્યા તે પળવારમાં
મને છોડીને ફરે છે તું આજે મોંઘી કારમાં
હો ચાહત હતી તું મારી જિંદગીની પેલ્લી
ખુશીયો લુંટી દીધો તે ગમમાં ઘકેલી
હો ચાહત હતી તું મારી જિંદગીની પેલ્લી
ખુશીયો લુંટી દીધો તે ગમમાં ઘકેલી
હે નથી સહેવાતી તારી જુદાઈ ,જુદાઈ
મેં વફા કરીને તે કરી બેવફાઈ
હો મેં વફા કરીને તે કરી બેવફાઈ
હો સાને મારૂં દિલ તે તોડ્યું
મારાથી કા મુખ મરોળ્યું
કેને શું ભુલ હતી મારી
હો …તું રે હતી ખોટું મોતી
જાણ એતો મને નોતી
ગયો બાજી પ્રેમની હું હારી
હો વાંક છે એકજ મારો હું રે ગરીબ છું
દૂર કરી દીધો તોયે તારી કરીબ છું
હો વાંક છે એકજ મારો હું રે ગરીબ છું
દૂર કરી દીધો તોયે તારી કરીબ છું
એ મારા નસીબમાં તું રે ના લખાઈ , લખાઈ
મેં વફા કરીને તે કરી બેવફાઈ
હો મેં વફા કરીને તે કરી બેવફાઈ
હો ભુલી ભેલે ગઈ તું મને
યાદ હું તો કરતો તને
તે તો મારા દિલને દુભાયું
હો …નસીબના ખેલ છે ન્યારા
કેવા આયા દાડા મારા
મરતા રે પેલ્લા મોત આયુ
હો જિંદગીમાં લાગે તારા વિના ઉદાસી
તને રે મળે આખી દુનિયાની ખુશી
હો જિંદગીમાં લાગે તારા વિના ઉદાસી
તને રે મળે આખી દુનિયાની ખુશી
એ ખુશ રહેજે દઉં દિલથી દુવાઈ , દુવાઈ
મેં વફા કરીને તે કરી બેવફાઈ
હો મેં વફા કરીને તે કરી બેવફાઈ
કરી બેવફાઈ તે કરી બેવફાઈ
કરી બેવફાઈ તે કરી બેવફાઈ