Modu Thai Jase Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Modu Thai Jase Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો દિવસો જુદાઈના જતા નથી મારા
આંખો રડે છે ઈંતજારમાં તમારા
હો દિવસો જુદાઈના જતા નથી મારા
આંખો રડે છે ઈંતજારમાં તમારા
હો યાદ રાખજો મનમાં રાખજો
યાદ રાખજો તમે દિલમાં રાખજો
હો હો હો હા હા હા મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે
મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે
હો યાદોમાં તમારી અમે આખી રાત રડતા
ચહેરો તમારો ના એક્પળ ભુલતા
હો હાથમાં મારા જાણે હજુ તારો હાથ છે
હાથની લકીરો પર હજુ તારો સાથ છે
હો રાહ જોવું છુ
રાહ જોવું છુ
શ્વાસ તો રોકાયા પણ યાદ કરૂ છુ
હો હો હો હા હા હા મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે
મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે
હો મિલન જુદાઈ એતો કિસ્મતની વાત છે
સાંસા પ્રેમમાં દિલ માંગે મુલાકાત છે
હો આખરી લાગે હવે દિલનો ધબકાર છે
આવીને મળી લે મારા એ દિલની પુકાર છે
હો હમણાં આવજો મારી પાચે આવજો
પ્રેમની સફરમાં મારી સાથે ચાલજો
હો હો હો હા હા હા મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે
મોડું થઇ જશે
મોડું થઇ જશે
જયારે તમે આવશો મોડું થઇ જશે