Mohan Tu Murlidhar Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Mohan Tu Murlidhar Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે માધવ મારી આંખો રોવે
હે કાના તારી વાટો જોવે
હે માધવ મારી આંખો રોવે
કાના તારી વાટો જોવે
ક્યારે આવીશ તું શ્યામ
ઓ મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
હો ગાયોનો તું દળ ભુલ્યો
ગોવાળિયાનો સંગ ભુલ્યો
ભુલી ગયો તું વનરાવન
હો મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
હો મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
હો નથી વાવડ કે નથી હમાચાર તારા
કઠણ કરી દીધા કાળજા તે તારા
હો નથી વાવડ કે નથી હમાચાર તારા
કઠણ કરી દીધા કાળજા તે તારા
હે સુનો લાગે હવે કાના વનરાવન
પાછો આવીશ ક્યારે કે ને તું મોહન
ઓ મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
ઓ મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
હો નથી કાગળ કે નથી સરનામા કઈ તારા
જમનાના નીર હવે લાગે મને ખારા
હો નથી કાગળ કે નથી સરનામા કઈ તારા
જમનાના નીર હવે લાગે મને ખારા
હો નથી ગમતું હવે ગોકુળિયે રે શ્યામ
રટે હૈયું કાના તારું રે નામ
ઓ મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
ઓ મોહન તું મુરલીધર
એક વાર ગોકુળ પાછો આવ
હો એક વાર ગોકુળ પાછો આવ
એક વાર ગોકુળ પાછો આવ