Na Karu Hu Mara Dil Ni Fariyad Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Na Karu Hu Mara Dil Ni Fariyad Lyrics in Gujarati
By Gujju08-06-2023
ના કરું હું મારા દિલ ની ફરિયાદ
ના કરું હું મારા દિલ ની ફરિયાદ
જીવું છું એમ હવે જીવી લઈશ યાર
સુ રાખ્યું છે આ દુનિયા માં
જેને ચાહિયે એ મળતું નથી યારા
ઓ યારા
માંગે એ મળે નહિ તો આ જિંદગી જીવાની કેમ
માંગે એ મળે નહિ તો આ જિંદગી જીવાની કેમ
ના કરું હું મારા દિલ ની ફરિયાદ
જીવું છું એમ હવે જીવી લઈશ યાર
મારો કહી મને તરછોડી ગયા
વાંક સુ હતો મારો નાકઈ ગયા
લોકો ની વાત માં આવી રે ગયા
પોતાના ને પારકા પલ મા કરી ગ્યા
પલ મા કરી ગ્યા હાય
માંગે એ મળે નહિ તો આ જિંદગી જીવાની કેમ
આ જિંદગી જીવાની કેમ
આખો માંથી આંસુ હવે ખૂટી રે ગયા
જીવાની તમે આશ લૂંટી રે ગયા
નસીબ ના ખલે જોને કેવા રે ખેલ્યા
સપના મિલન ના અધૂરા રહ્યા
અધૂરા રહ્યા
માંગે એ મળે નહિ તો આ જિંદગી જીવાની કેમ
ના કરું હું મારા દિલ ની ફરિયાદ
જીવું છું એમ હવે જીવી લઈશ યાર
સુ રાખ્યું છે આ દુનિયા મા
જેને ચાહિયે એ મળતું નથી યારા
ઓ યારા
માંગે એ મળે નહિ તો આ જિંદગી જીવાની કેમ
આ જિંદગી જીવાની કેમ
આ જિંદગી જીવાની કેમ
આ જિંદગી જીવાની કેમ