Sunday, 27 April, 2025

Namtu Koi Na Baap Ne Na Aapu Lyrics in Gujarati

148 Views
Share :
Namtu Koi Na Baap Ne Na Aapu Lyrics in Gujarati

Namtu Koi Na Baap Ne Na Aapu Lyrics in Gujarati

148 Views

એ પ્રેમથી માંગો તો મોથું હું આલુ
અરે પ્રેમથી માંગો તો મોથું હું આલુ
પ્રેમથી માંગો તો મોથું હું આલુ
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

એ હસીને માંગો તો જીવ પણ આલું
હસીને માંગો તો જીવ પણ આલું
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

એ મારવા વાળા મરીજીયા મરીજીયા
અમને જોઈને ડરીજાય ડરીજાય
મારવા વાળા મરીજીયા મરીજીયા
અમને જોઈને ડરીજાયા ડરીજાયા
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

 એ પ્રેમથી માંગો તો મોથું હું આલુ
પ્રેમથી માંગો તો મોથું હું આલુ
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે
એ હવે બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

અરે જેને કોઈના પોગે અને આપણે જ પોખીયે
વાયા વાયા નઈ અને ડાયરેક્ટ અડીયે
એ વાંક વગરની દુશમની ના કરીયે
નડીએ તો એને બધી બાજુએ નડીએ

એ બોલવા વાળા ફરિજયા ફરિજયા
હોમ પડનાર પાછા વળીજ્યા વળીજ્યા
બોલવા વાળા ફરિજયા ફરિજયા
હોમ પડનાર પાછા વળીજ્યા વળીજ્યા
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

અરે પ્રેમથી માંગો તો મોથું હું આલુ
પ્રેમથી માંગો તો મોથું હું આલુ
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે
એ હવે બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

જે નમે એ સૌને ગમે એ તો કહેવત છે
ડરાવે એ ફાવે એજ હકીકત છે
અરે બજારમાં ફરે ઘણી ચરકટ છે
વાત નહીં અમે કર્યો વહીવટ છે

એ દાદાઓ બધા ઠરીજયા ઠરીજયા
રસ્તો અમારો ભૂલીજ્યા ભૂલીજ્યા
દાદાઓ બધા ઠરીજયા ઠરીજયા
રસ્તો અમારો ભૂલીજ્યા ભૂલીજ્યા
એ નમતુ તો કોઈના બાપને ના આલુ રે

અરે પ્રેમથી માંગો તો મોથું હું આલુ
પ્રેમથી માંગો તો મોથું હું આલુ
બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે
એ હવે બાકી નમતુ તો કોઈના બાપને ના આલુ રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *