Nasib Ni Vidhata Maa Mogal Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Nasib Ni Vidhata Maa Mogal Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે ભગુડા ગામે માં મચ્છરાળી મોગલ મારી માતા રે
હો માં ચારણ કુળમાં દેવી દયાળી મોગલ મારી માતા રે
હે મોગલ મારી માતા મોગલ મારી માતા મારા નસીબ ની વિધાતા રે
ભગુડા ગામે
હે ભગુડા ગામે માં મચ્છરાળી મોગલ મારી માતા રે
હો ભગુડા ગામે માં મચ્છરાળી મોગલ મારી માતા રે
એ માંની રે દયાથી મારૂ ઉજળું કુળ છે
સુખ થાવું હોયતો માંની સેવા રે જરૂર છે
હે કાળા રે કળિયુગમાં માંડી હાજરા હજુર છે
મોગલની દયા મારે હાલ ભરપુર છે
એ સમરે સહાઈ અતા મારી મોગલ માં છે દાતા રે
હો ભગુડા ગામે માં મચ્છરાળી મોગલ મારી માતા રે
એ ભેળીયા વાળીને હૂતો સમરૂ રે પેલી
મોગલ સિવાય મારૂ કોઈ નથી બેલી
હે અમી રે દ્રષ્ટિ થી માંડી આવ્યા મારી ડેલી
ભાવ ભક્તિથી હૂતો ગાઉ માંની હેલી
હે મોગલ માંના ગુણલા ગાતા અમે ના ધરાતા રે
એ બાબુભાઇ ભરવાડને વાલી મોગલ મારી માતા રે
હે મોગલ મારી માતા મોગલ મારી માતા મારા નસીબ ની વિધાતા રે
ભગુડા ગામે
હે ભગુડા ગામે માં મચ્છરાળી મોગલ મારી માતા રે
હે માં ચારણ કુળમાં દેવી દયાળી મોગલ મારી માતા રે
મારી મોગલ મારી માતા રે
મારા લેખની માં વિધાતા રે