Tuesday, 15 July, 2025

Odhani Lyrics in Gujarati

193 Views
Share :
Odhani Lyrics in Gujarati

Odhani Lyrics in Gujarati

193 Views

એ નજરો મિલાઈ ચમ જનું તું શરમાય છે…
અરે નજરો મિલાઈ ચમ જનું તું શરમાય છે
એ એવ અવળું ફરી ફરી ને ચમ જોવા લલચાય છે

આરે દલ ને ગમે છે મારા મન ને ગમે છે
રૂદિયે જનુડી તું રમતી હો રાજ…
આશેલી ઓડણી મો જોબન છલકાય છે
અરે આશેલી ઓડણી મો જોબન છલકાય છે

એ કાળજે મારી નેન કટારી
ઉભીરે તું રૂપની પરી જયા શે
 ખેચી દલની દોરી ઓમચમ થાય…

હે કાળા કાળા કમખા વાળી
લાગેસે તું બાવું રૂપાળી જ્યારથી
જાનું તમને જોયા કોય કોય થાય….

હે મન ડોલે છે મારું દલ ડોલે છે
મન નો મોરલીયો ઓ બોલે ઓ રાજ
જાણે જનુડી તારૂં  મુખડું મલકાય છે
હે… જાણે જનુડી તારૂં  મુખડું મલકાય છે

હે કાળા કાળા ચશ્મા વાળી ગોરા ગોરા ગાલ વાળી
ગાલે કળા તલ વળી ગોરી ઓરી આય

હે કાળજે મારા તું કોરોણી
થઈ ને રેજે દલ ની રોણી
ભરજે મારા ઘરના પોણી
ભાવના ખવાય

એ પ્રેમ કરુ છું હાચો પ્રેમ કરીછુ
સોગંદ ખાઈ ને તને કવશું હો રાજ
તું ના બોલે તો મન મારૂં અકળાય છે

એ.. નજરો મિલાવી ચમ જનુ શરમાય છે
અરે એવળુ ફરી ને ચમ જોવા લલચાય છે
અરે આશેલી ઓડણી મો જોબન છલકાય છે
એવી આશેલી ઓડણી મો જોબન છલકાય છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *