Pakki Amdavadi Lyrics in Gujarati
By-Gujju23-06-2023
165 Views

Pakki Amdavadi Lyrics in Gujarati
By Gujju23-06-2023
165 Views
એક છોકરી ને જોવા એક છોકરો આવે છે
એની જાણ આખી પોડ મા થઇ છે
શેરિયો મા ગલિયો મા પાનની દુકાને એની
ચર્ચા ઓ ચર્ચાઈ રહી છે
પાકી અમદાવાદી
બીટ્ટુ અમદાવાદી
છોરી અમદાવાદી
પાક્કી અમદાવાદી
સેટેલાઇટ થી ગાડી નીકળી રાયપુર પહોંચી ગઈ છે
ટ્રાફિકજામ ભયનકર છે
ટ્રાફિક મા અટવાઈ ગઈ છે
નાકે નકસે સુંદર લાગે
વરણે ગોરો ગોરો
જોવા ભેગી પોડ થઇ છે
ભર્યો ગોળ નો ચોળો
સૂટ બુટ માં સચ્ત છે એતો
સ્પેનિશ લેરીશ ઇંગલિશ બોલે
સલમાન શાહરુખ ઝાખાં લાગે
મોન્ટુ મન મા ગાળો બોલે
બોલે બોલે
એક મોઢું ખોલે અને બીજો
ધરે કાન
આખી શેરી ટોળે વળી છે
ગમશે કે નહિ એનો ગમશે કે નહિ
એવી ચર્ચાયો ચાલી રહી છે
પાક્કી અમદાવાદી
બીટ્ટુ અમદાવાદી
છોરી અમદાવાદી
પાક્કી અમદાવાદી
પાક્કી અમદાવાદી
બીટ્ટુ અમદાવાદી
છોરી અમદાવાદી
પાક્કી અમદાવાદી