Sunday, 22 December, 2024

PALAVDE BANDHI PREET LYRICS | RAJDEEP BAROT, VANITA BAROT

150 Views
Share :
PALAVDE BANDHI PREET LYRICS | RAJDEEP BAROT, VANITA BAROT

PALAVDE BANDHI PREET LYRICS | RAJDEEP BAROT, VANITA BAROT

150 Views

એ મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
હા મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી

અરે તારી ઓઢણી ના
તારી ઓઢણી ના
તારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
તારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી

હો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હો તોડી ના તોડાય ગોરી પ્રીતડી
હે મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હો ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી

હો ઓ ઢોલા ઓ ઢોલાજી
હો ગોરી હો ઓ ગોરાંદે

હો ઓઢણી ઓઢી હું તો ઘૂંઘટડો તાણું
ઘૂંઘટા માંથી ઢોલા મુખ તારું ભાળું
અરે ઘેલુડી ગોરાંદે ઘૂંઘટડો ખોલો
શરમાવાનું છોડી પ્રેમ ની વાતુ બોલો

હે મારી ઓઢણી ના
હે મારી ઓઢણી ના
મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હો ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી

અરે કાળા દોરા માં પ્રેમ નું માદળિયું
તને પહેરવું ગોરી દિલ વાળું ડોકિયું
ઓ ચૂડી ને ચાંદલો સિંદૂર ની દાબડી
ઓરે તું લાય ઢોલા બનું તારી લાડલી

અરે મેં તો ભવો ભવની
મેં તો ભવો ભવની
મેં તો ભવો ભવની બાંધી ગોરી પ્રીતડી રે
મેં તો ભવો ભવની બાંધી ગોરી પ્રીતડી રે
ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી

એ મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી

અરે તારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
તારી ઓઢણી ના પાલવડે બાંધી પ્રીતડી
ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હા ઈતો તોડી ના તોડાય ગોરી પ્રીતડી
હા આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી.

English version

Ae mari odhani na palavade bandhi preetadi
Haan mari odhani na palavade bandhi preetadi
Mari odhani na palavade bandhi preetadi
Aato todi na today dhola preetadi

Are tari odhani na
Tari odhani na
Tari odhani na palavade bandhi preetadi
Tari odhani na palavade bandhi preetadi
Eeto todi na today gori preetadi

Ho todi na today dhola preetadi
Ho todi na today gori preetadi
Hey mari odhani na palavade bandhi preetadi
Mari odhani na palavade bandhi preetadi
Aato todi na today dhola preetadi
Ho eeto todi na today gori preetadi

Ho oo dhola oo dhola ji
Ho gori ho o gorande

Ho odhani odhi hu toh ghunghatdo taanu
Ghunghata mathi dhola mukh taru bharu
Are gheludi gorande ghunghatdo kholo
Sharmavanu chhodi prem ni vaatu bolo

Hey mari odhani na
Hey mari odhani na
Mari odhani na palavade bandhi preetadi
Mari odhani na palavade bandhi preetadi
Aato todi na today dhola preetadi
Ho eeto todi na today gori preetadi

Are kara dora ma prem nu madadiyu
Tane pehravu gori dil vadu dokiyu
O choodi ne chandalo sindoor ni dabadi
Ore tu laay dhola banu tari laadali

Are main to bhavo bhavni
Main to bhavo bhavni
Main to bhavo bhavni bandhi gori preetadi re
Main to bhavo bhavni bandhi gori preetadi re
Eeto todi na today gori preetadi

Ae mari odhani na palavade bandhi preetadi
Mari odhani na palavade bandhi preetadi
Aato todi na today dhola preetadi

Are tari odhani na palavade bandhi preetadi
Tari odhani na palavade bandhi preetadi
Eeto todi na today gori preetadi
Aato todi na today dhola preetadi
Haan eeto todi na today gori preetadi
Haan aato todi na today dhola preetadi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *