Panch Nariyelnu Toran Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Panch Nariyelnu Toran Lyrics in Gujarati
By Gujju08-06-2023
ઓ માં
તું દુઃખ હરણી સુખ કરણી કુળદેવી હો માં
તું જગ જનની ભીડભંજની રાખજે લાજ હો માં
પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
હો પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
હો પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
જેમ સૌની કરી મનોકામના પુરી
એમ કરજે બધી મારી આશા પુરી
જેમ સૌની કરી મનોકામના પુરી
એમ કરજે બધી મારી આશા પુરી
હે પાંચ નારિયેલનું
પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
હો તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
હો સાચું સાંભળ્યું તું મેં બધાના મુખથી
તારા ઘેર દેર છે પણ અંધેર નથી
હો માં આજ ફરી જીત થઇ તમારા રૂપથી
માફ કરજ્યો ભૂલ થઇ હોય મુજથી
થઇ હોય મુજથી
હો તારી લગણી મારા રોમ રોમમાં ભળી
તારું નામ લઈને માડી હું તો છું તરી
તારી લગણી મારા રોમ રોમમાં ભળી
તારું નામ લઈને માડી હું તો છું તરી
હે પાંચ નારિયેલનું
પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
હો તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
હો ચોખ્ખા રે ઘીનો માડી દીવો પ્રગટાવું
કંકુ ચોખલિયે માં તમને વધાવું
હો માં સુખી રાખજે મારુ કુટુંબ કબીલું
તારા આધારે મારુ જીવન છે નભેલું
જીવન છે નભેલું
તને વંદન કરું માડી શ્રીફળ ધરી
મને હરખ ઘણો મારી માનતા ફળી
તને વંદન કરું માડી શ્રીફળ ધરી
મને હરખ ઘણો મારી માનતા ફળી
હે પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
જેમ મારી કરી મનોકામના પુરી
એમ કરજે બધાની માં આશાઓ પુરી
જેમ મારી કરી મનોકામના પુરી
એમ કરજે બધાની માં આશાઓ પુરી
હે પાંચ નારિયેલનું
પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું
તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું