Thursday, 26 December, 2024

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

4889 Views
Share :
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

4889 Views

મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.
💐 Happy Republic Day 💐

ભારતના ગણતંત્રનું પુરા વિશ્વમાં છે માન,
દશકોથી ચમ્કેછે તેની અદભૂત શાન,
એટલેજ તો બધાનો વિશ્વાસ છે ભારત..
ગણતંત્ર દિવસની શુભેચ્છા

ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે,
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚

ચાલો અપને પ્રતિક્ષા લઈએ,
દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવીએ..
ગણતંત્ર દિવસની શુભેચ્છા

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે
જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના
જીવની આહુતિ આપી.
🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏

ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે
ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે.
💐 હેપી પ્રજાસત્તાક દિન 💐

આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો
અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક
ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર
આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹

આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે,
આપણે બધા ભારતીય છીએ.
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏

આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ
અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને
સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
🌷 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🌷

આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને
વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની
સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐

આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો,
મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2024 ની શુભકામનાઓ💐

જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન
હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.
🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚

તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
🌷 Happy Republic Day 🌷

બચપન કા વોભી એક દોર થા
ગણતંત્ર મેંભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા,
ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા!
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚

ચલો દેશભક્તિ કે ગીત ગાતે હૈં,
ગણતંત્ર દિવસ કા યે પર્વ માનતે હૈં.
🌷 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🌷

ગણતંત્ર દિવસ આયા હૈ, રાષ્ટ્રભક્તિ ઓર પ્રેમ કા દિન લાયા હૈ.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *