Sunday, 27 April, 2025

Prem Karso Na Koi Lyrics in Gujarati

187 Views
Share :
Prem Karso Na Koi Lyrics in Gujarati

Prem Karso Na Koi Lyrics in Gujarati

187 Views

જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
પ્રેમ નઈ રે મને તો દાડા જાશે રોઈ રોઈ

હો આશિક દીવાના થઈન ફરશો ના કોઈ
આશિક દીવાના થઈન ફરશો ના કોઈ
આશિકી નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
અરે જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ

લીધો મારો નંબર ને ફોન મને આયો
ખોટી પ્રેમ જાળ મા મને ફસાયો
હો હો….વાયદા કર્યતા જોડે જીવવાના જાનુ
વાયદા તોડી ને મને ખુબ રે રડાયો
દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ
દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ
દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ
દિલ મારુ તોડી ને પૈસા વાળા ને તું મોહી

લવ ના ચક્કર મા તમે પડશો ના કોઈ
લવ ના ચક્કર મા તમે પડશો ના કોઈ
લવર નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
હો પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ

ગાડી વાળા હારે તેતો દિલ દીધું જોડી
બાઈક વાળા ને દીધો તરછોડી
કાળજા મા તીર મને માર્યા બેવફાઈ ના
જાણી ને ઝેર તે પાયા જુદાઈ ના
નોતી ખબર કે પ્રેમ મા એવું રે હોય
નોતી ખબર કે પ્રેમ મા એવું રે હોય
નોતી ખબર કે પ્રેમ મા આવું રે હોય
યાદ તારી આવે ને દાડા કાઢું રોઈ રોઈ

પાગલ મજનુ થઇન ફરસો ના કોઈ
પાગલ મજનુ થઇન ફરસો ના કોઈ
લેલા નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ
પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *