Friday, 13 September, 2024

પ્રેમના વેરી ગોમના Lyrics in Gujarati

264 Views
Share :
પ્રેમના વેરી ગોમના Lyrics in Gujarati

પ્રેમના વેરી ગોમના Lyrics in Gujarati

264 Views

હો ઘરના વાડે હું ઉભીતી વાતો એવી તારી થાય
હો ઘરના વાડે હું ઉભીતી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હઉથી હારું

હે ભાગી જાઉં તો ભોમકા લાજે નથી હું કાયર
બાપની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી

હો ઘરના બધા જાગે હોર રાખે કાયમ તારી
ના આવતો મળવા બકુ જિંદગી છે તું મારી
ઘરના બધા જાગે હોર રાખે કાયમ તારી
ના આવતો મળવા બકુ જિંદગી છે તું મારી

હે આજના દાદે મન મળેલા એ કેમ કરી ભુલાય
હે આજ ના દાદે મન મળેલા એ કેમ કરી ભુલાય
બાજુનુ ગોમ છે તારુ હૈયુ ના રે હાથમા મારુ

હો ઘરના વાડે હું ઉભીતી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હાઉથી હારું
બાપની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી

હો તને કઈ થયુ તો હું જીવતા મરી જાહુ
વાતો તારી મડી ના રોકાય મારા આહુ

હો વાલી મારી તારી મજબૂરી મારો જીવ લઈ જાસે
આવિજા મળવા પાછળ જોયુ બધુ જાસે

હો ફોન મેલું છું હમણા પૂરુ થાય જિઓનું ડેટા
કાલ હવારે મળશુ આતો ઘડીક ના છે ભેટા
ફોન મેલું છું હમણા પૂરુ થાય જિઓનું ડેટા
કાલ હવારે મળશુ આતો ઘડીક ના છે ભેટા

હે ચાર ચોકડી એ મળવા આવુ કરવી દિલની વાત
અરે રે ચાર ચોકડી એ મળવા આવુ કરવી દિલની વાત
બાપોરે જમશુ ભેળા કોને બરયા મન ના મેડા

હો ઘરના વાડે હું ઉભી તી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હાઉથી હારું
હે બાપની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી

હો યાદોના વિહારા આજ રઈ ગયા છે દિલમા
મજબૂરી મારી નાખે ફાટ પડી આ પ્રેમમા

અરે અરે રે તુ ના આવિ મળવા તારી વાતો એવી થાય છે
કાકા કુટુંબ મળી હગપનના ગોળ ખાય છે

હો આપડી વાતો ખબર પડી એમા હું શુ કરુ
થાય હગપન પાકુ તો હું તરત હાલ મરુ
આપડી વાતો ખબર પડી એમા હું શુ કરુ
થાય હગપન પાકુ તો હું તરત હાલ મારુ

એ ડગલું ના કોઈ અવળું ભરો છે ગળાના હમ
અરે રે ડગલું ના કોઈ અવળું ભરો છે ગળાના હમ
ખોટા આ વિચારો ટાળો નકે નઇ જીવતો ભાળો

હો ઘરના વાડે હું ઉભીતી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હાઉથી હારું
બાપની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *