Wednesday, 25 June, 2025

Prem Ni Hodi Lyrics in Gujarati

160 Views
Share :
Prem Ni Hodi Lyrics in Gujarati

Prem Ni Hodi Lyrics in Gujarati

160 Views

હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું
હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું
આજ લોહી ના આહૂડે દિલ રડી રે રહ્યું
પ્રેમ ની મારા હાય
એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ
હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું
આજ લોહી ના આહૂડે દિલ રડી રે રહ્યું
એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ
હો હો હો પ્રેમ નું મારા કતલ કરી તન શું મલ્યુ

હો પ્રેમ ની સફર માં અમે અજનબી બની ગ્યા
મતલબી બેવફા ની પાછળ પડી ગયા
હો હો હો પ્રેમ ની ગલી ઓ માં કેવા જખ્મો રે આપી ગ્યા
રોજ હસાવનારા રડતા રે મૂકી ગ્યા

હો મારી મોહોબ્બત ની મેહફીલ માં ખોટ શું પડી
એને દર્દ ની ચિનગારી મારા દિલમાં રે ભરી
દિલના મારા હાય
અરે દિલના મારા તાર તોડી તન શું મલ્યુ
કઈ દેને દિલના મારા ટુકડા કરી તન શું મલ્યુ

હો જ્યારે તને જિંદગી માં ઠોકર કોઈ મારશે
અડધી રાતે તને યાદ મારી આવશે
હો આશિકો બદલવાના શોખ હોય તારા
કુદરત સોડે નઈ લાવશે ખોટા દાડા

હો દુઃખ નો ડુંગર જ્યારે તારા ઉપર પડશે
મારી હાય લઇ ચોથી તન સુખ મલશે
હોભળી લેજે હાય
હોભળ હોમી આઈન ઉભી રે તોયે તન નઈ જોયું
અલી પગલો તારા પડ્યો હોય તો પગ ના મુકું
એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ
હો પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *