Sunday, 22 December, 2024

PREM NI VIJOGAN LYRICS | BHOOMI PANCHAL

123 Views
Share :
PREM NI VIJOGAN LYRICS | BHOOMI PANCHAL

PREM NI VIJOGAN LYRICS | BHOOMI PANCHAL

123 Views

પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો તારી હારે રાધા ને……
હો હો તારી હારે રાધા ને મીરા બની એકલી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની આ અલગ અલગ રીતો બની છે કાના

હો તને મળ્યું સુખ ને….
હોહો…તને મળ્યું સુખ ને મને રે ઉદાસી વાલા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

શ્યામ ની વાટ જોતા આંખડી તરસી ગઈ
કાના ની યાદ માં હું વન વન ભટકી રહી
હો શ્યામ ની વાટ જોતા આંખડી તરસી ગઈ
કાના ની યાદ માં હું વન વન ભટકી રહી

હો પગની આંગળી માં…
હો હો પગની આંગળી માં પડી ગયા ચીરા
પગની આંગળી માં પડી ગયા ચીરા
હો શ્યામ હારે રાધા રમે દર્શન ની પ્યાસી મીરા

હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ પ્રેમ થી હું હારી કાના

હો કાના નું રૂપ જોવા આંખડી ભીંજાય છે
શ્યામ તને મળવા મારુ મનડું મુંજાય છે
હો કાના નું રૂપ જોવા આંખડી ભીંજાય છે
શ્યામ તને મળવા મારુ મનડું મુંજાય છે

હો મારા એક તારા માં
હો હો મારા એક તારા માં શ્યામ ના સુર છે વાલા
મારા એક તારા માં શ્યામ ના સુર છે વાલા
હો માધવ મારો વાલો ચિતડાં નો ચોર વાલા

હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

હો એકવાર મોહ ને તારી ચાખી કરી લવ
શ્યામ તારા ભાલે હું તિલક કરી લઉ
હો એકવાર મોહ ને તારી ચાખી કરી લવ
શ્યામ તારા ભાલે હું તિલક કરી લઉ

હો હૈયું નથી હાથ મારા
હો હો હૈયું નથી હાથ મારા તારા દર્શન વિના
હૈયું નથી હાથ મારા તારા દર્શન વિના

હો કિયા રે કારણિયે કાના મુજ થી રિસાય વાલા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

હો તારી હારે રાધા ને
હો હો તારી હારે રાધા ને મીરા બની એકલી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

English version

Prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho tari hare radha ne ho..
Tari hare radha ne mira bani ekli kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho prem ni aa alag alag rito bani chhe kana

Ho tane madyu sukh ne ho..
Tane madyu sukh ne mane re udasi wala
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana

Shyam ni vaat jota aakhdi tarsi gai
Kana ni yaad maa hu van van bhatki rahi
Ho shyam ni vaat jota aakhdi tarsi gai
Kana ni yaad maa hu van van bhatki rahi

Ho pagni aagdi maa….
Ho ho pagni aagdi maa padi gaya chira
Pagni aagdi maa padi gaya chira
Ho shyam hare radha rame darshn ni pyasi mira

Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Prem ni vijogan ne prem ni thi hu hari kana

Ho kana nu roop jova aakhdi bhinjay chhe
Shyam tane madva maru mandu munjay chhe
Ho kana nu roop jova aakhdi bhinjay chhe
Shyam tane madva maru mandu munjay chhe

Ho mara ek tara maa
Ho ho mara ek tara maa shyam na sur chhe wala
Mara ek tara maa shyam na sur chhe wala
Ho madhav maro walo chitda no chor wala

Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Prem ni vijogan ne prem ni thi hu hari kana

Ho ek vaar moh ne tari chakhi kari lav
Shyam tara bhale hu tilak kari lau
Ho ek vaar moh ne tari chakhi kari lav
Shyam tara bhale hu tilak kari lau

Ho haiyu nathi haath mara
Ho ho haiyu nathi haath mara tara darshn vina
Haiyu nathi haath mara tara darshn vina

Ho kiya re karniye kana muj thi risay wala
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Prem ni vijogan ne prem ni thi hu hari kana

Ho tari hare radha ne
Ho ho tari hare radha ne mira bani ekli kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana
Ho prem ni vijogan ne prem ni thi hu hari kana

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *