Prem Nu Gulab Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Prem Nu Gulab Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો દિલ માં છે ક્યારથી તસ્વીર તમારી
હો દિલ માં છે ક્યારથી તસ્વીર તમારી
તમે છો વ્હાલી મહોબ્બત અમારી
હો તમે પ્રેમ કરવાની ભૂલ કરી લો ને
મને પ્રેમ કરવાની ભૂલ કરી લો ને
મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને
મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને
હો જોયા તમને જ્યારથી દિલમાં વસી ગયા
એક નજરમાં અમને ગમી ગયા
હો તારી મીઠી વાતમાં અમે તો ફસી ગયા
જાન મારી દિલમાં તમે દિલમાં રહી ગયા
હો કહેવી છે વાત દિલની ઉભા તમે રો ને
કહેવી છે વાત દિલની ઉભા તમે રો ને
હો મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને
હો મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને
હો નજરોથી નજરો મળી જો તમારી
લવ યુ તમને કેહવા લાગી ધડકન અમારી
હો ગમે છે અમને બધી અદાઓ તમારી
જીવતા અમને મારી નાખે સ્માઈલ તમારી
હો દિલ લઇને દિલ આપી વસૂલ કરી લો ને
દિલ લઇ નેદિલ આપી વસૂલ કરી લો ને
હો મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને
હે મારા પ્રેમનું ગુલાબ કબુલ કરી લો ને