Ram Jane Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Ram Jane Lyrics in Gujarati
By Gujju26-05-2023
દિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છે
દિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છે
એવી ઘણી બધી વાતો કરવાની રહી ગઈ છે
પણ હવે બધી વાતો યાદોમાં કરીશું
ભલે દુર રે રહીશું પણ ભુલી ના શકીશું
રામ જાણે ક્યારે
ઓ રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું
રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું
વાદળ યાદોના આંશુ બની વરસે
ઝલક તારી જોવા આંખો આ તરસે
ચાંદ જેવો ચહેરો જોવા ક્યારે મળશે
પ્રેમની પરીક્ષા પ્રભુ કેટલી કરશે
પણ જુદાઈના ઝેર અમે પીઇ લઈશું
ભલે દુર રે રહીશું પણ પણ યાદ કરતા રહીશું
રામ જાણે ક્યારે
ઓ રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું
રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું
હો ગુનો શું હતો ફરિયાદ દિલ તો કરશે
મારા વિના ચાલે ના યાદ તો હશે
તું મળી જાય એ સમય ક્યારે આવશે
તને જ્યાં વિના જીવ મારો ના જાશે
પણ હવે મુલાકાતો સપને કરશું
ભલે દુર રે રહીશું પણ પ્રેમ કરતા રહીશું
રામ જાણે ક્યારે
ઓ રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું
રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું