Monday, 23 December, 2024

Ramat Rami Gai Lyrics | Bechar Thakor

130 Views
Share :
Ramat Rami Gai Lyrics | Bechar Thakor

Ramat Rami Gai Lyrics | Bechar Thakor

130 Views

હો ચમ તું મારા દલ દઝાડી ગઈ
હો

ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ

તુંતો જિંદગી હતી મારી દિલ માં યાદો હતી તારી
તુંતો જિંદગી હતી મારી દિલ માં યાદો હતી તારી
ચમ તું આવી રમત રમી ગઈ

ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ

હો દગો તમે કરશો દીકુ એવા નતા ધાર્યા
નહિ પારકા થી અમે પોતાના થી હાર્યા
હો હો હો સાથે જીવવાના કેવા સપના વિચાર્યા
પલ મા એ તોડી ઘા દિલ મા તમે માર્યા

હો રાખી થોડી શરમ ના મારી
રાતો કરી નાખી કાળી
રાખી થોડી શરમ ના મારી
રાતો કરી નાખી કાળી
ચમ તું આવી રમત રમી ગઈ

ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ

હો કેતા હતા દોસ્ત યાર કોઈ નું ના મેં માન્યું
હગી ઓખે જોઈ ત્યારે હાચુ હમજોનયું
હો હો દીકુ તેતો મારું મોન અભિમોન મારું તોડ્યું
ઓરે બેવફા તે નોમ બીજા હારે જોડ્યું

હો મારી જિંદગી ને વિખરાઈ
હોળી દિલમાં તે હળગાઈ
મારી જિંદગી ને વિખરાઈ
હોળી દિલમાં તે હળગાઈ
ચમ તું આવી રમત રમી ગઈ

ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા દલ દઝાડી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ
ચમ તું મારા કાળજા બાળી ગઈ

English version

Ho cham tu maara dal dajadi gai
Ho cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai

Tuto jindagi hati maari dil maa yaado hati taari
Tuto jindagi hati maari dil maa yaado hati taari
Cham tu aavi ramat rami gai

Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai

Ho dago tame karso diku aeva nataa dharya
Nahi parka thi ame potana thi haarya
Hohoho saathe jivvana keva sapna vicharya
Pal maa ae todi ghaa dil maa tame maarya

Ho raakhi thodi saram naa maari
Raato kari naakhi kaari
Raakhi thodi saram naa maari
Raato kari naakhi kaari
Cham tu aavi ramat rami gai

Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai

Ho ketaa hataa dost yaar koi nu naa me maanyu
Hagi okhe joi tyare haachu hamjonyu
Ho ho diku teto maaru mon abhimon maaru todyu
Ore bewafa te nom bija haare jodyu

Ho maari jindagi ne vikhraai
Hori dilmaa te hargaai
Maari jindagi ne vikhraai
Hori dilmaa te hargaai
Cham tu aavi ramat rami gai

Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara dal dajadi gai
Cham tu maara kadja baari gai
Cham tu maara kadja baari gai
Cham tu maara kadja baari gai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *