Sunday, 13 July, 2025

Ramata Hata Ame Dhengle Lyrics in Gujarati

152 Views
Share :
Ramata Hata Ame Dhengle Lyrics in Gujarati

Ramata Hata Ame Dhengle Lyrics in Gujarati

152 Views

ઓ …બાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલે
એ હે …બાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલે
ઓ …દાદાજીને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે

એ તામે થાઈ ને આયા તા મહેમાન ઝો …
નોની હાથી આપડી ઉમર ઝો …
એક નોનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
ઓ …બાપાજીની આંગડે અમે રમતા હતા  ઢેંગલે

હો …વિત્ય વરસો ને વાત હગાઈની હંભરોની
 હોંભડી તમારુ નામ હું હરખોની
હો …વેચી ગરધોના માને પોહલી ભરાઈ
તમારા નોમ વડી વેટી પેહરાઈ
હો …પછી દાડીયે લેવાના તા લગન જો
તમે જોડે ને આયા થા જોન જો
એ નાનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
હે …દાદાજીને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે

હો …સપનુ મારુ થાઈ જ્યુ પુરુ થઈ તમારી રોણી
 તમારા ઘર ના ભર્યા સાયબા મે પોણી
હો તમારા નોમે કરી મારી ઝિંદગાની
અવી અમર છે આપડી કહાની
હે રહેજો રૂદીયે ને રૂદીયામાં રાખજો
ના દિલના દરવાજા કદી વાખજો
એ પછી નાનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
બાપાજીની આંગડે અમે રમતાહતાઢેંગલે
મારા દાદાજીને ડેલીયે અમે રમતાહતાઢેંગલે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *