Rona Rangila Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Rona Rangila Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે રોણા રંગીલા
રોણા રંગીલા
અરે રોણા રંગીલા અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હે રોણા રંગીલા અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હે પડે જો ભઈના પડછાયા હલી જાય ભલભલાના પાયા
પડે જો ભઈના પડછાયા હલી જાય ભલભલાના પાયા
અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હે રોણા રંગીલા
રોણા રંગીલા
રોણા રંગીલા અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હો હાવજો જેવી મારા દોસ્તોની ફોઝ છે
ભઈઓની ફોઝમાં રોજ મારે મોજ છે
હો કાળીયા ઠાકરની મેરે મારે લીલાલેર છે
વડીયોને બંગલા મારે ગાડિયોની લેન છે
હો અમે તો સિંહણના જાયા વાલો મને મલાજોને માયા
અમે તો સિંહણના જાયા વાલો મને મલાજોને માયા
અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હે રોણા રંગીલા
રોણા રંગીલા
રોણા રંગીલા અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હો ખોટું કદી કરૂં નઈ ખોટાથી મારે વેર છે
ખોટી રે નજર વાળા મારા માટે ઝેર છે
હો પોનસો પસાસ રો ભઈઓની હાક છે
નથી રે રજવાડા તોય બાપુનો જ ઠાઠ છે
હો રોતાને હસતા કરાયા મરદ મુસાળા કેવાયા
રોતાને હસતા કરાયા મરદ મુસાળા કેવાયા
અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
હે રોણા રંગીલા
રોણા રંગીલા
રોણા રંગીલા અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા
આયા રે અમે ગોમડેથી શેર મ આયા