Sunday, 22 December, 2024

Rona Ser Ma Lyrics | Geeta Rabari | Raghav Digital

156 Views
Share :
Rona Ser Ma Lyrics | Geeta Rabari | Raghav Digital

Rona Ser Ma Lyrics | Geeta Rabari | Raghav Digital

156 Views

શેરમા શેરમા
એ શેરમા શેરમા

શેરમા શેરમા
એ શેરમા શેરમા
રોણા શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે
રોણા શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે

હે મારા વડવાળાની મેર અમે લેરમાં રે
મારા વડવાળાની મેર અમે લેરમાં રે
શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે
એ શેરમા રે રોણા શેરમા રે
ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે

એ રાયકા રબારી દેહઇ
અમે માલધારીના દીકરા

એ બાઈક બુલેટને ગાડી છેં ઓડી
છૂટી ગાડીઓ જાને બંદૂકની ગોળી
એ બાઈક બુલેટ ને ગાડી છેં ઓડી
છૂટી ગાડીઓ જાને બંદૂકની ગોળી
એ.. હે.. ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે
ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે
શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે
હા રોણા શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે

પાઘડીએ રમતા રોમ મારા વ્હાલા
પાઘડીએ રમતા રોમ મારા વ્હાલા

એ ભઈ દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે
ભઈબંધોની ભેળા જિંદગીની મોજ છે
અરે દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે
ભઈ બંધોની ભેળા જિંદગીની મોજ છે
એ.. હે મારા માલધારી બધા મારી ફેરમા રે
મારા માલધારી બધા મારી ફેરમા રે
રોણા શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે
રોણા શેરમા રે રોણા શેરમા રે
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે
હે રોણા શેરમા રે.

English version

Ser ma, ser ma
Ae ser ma, ser ma

Ser ma, ser ma
Ae ser ma, ser ma
Rona serma re, rona sherma re
Chali kismatni gadi top germa re
Rona serma re, rona sherma re
Chali kismatni gadi top germa re

He mara vadwadani mer ame lerma re
Mara vadwadani mer ame lerma re
Serma re, rona serma re
Chali kismatni gadi top ger ma re
Ae serma re, rona serma re
Chali chali kismatni gadi top germa re

Ae rayka rabari dehai
Ame maldharina dikra

Ae bike bullet ne gadi chhe audi
Chhuti gadiao jane bandook ni godi
Ae bike bullet ne gadi chhe aodi
Chhuti gadiao jane bandook ni godi
Ae he bhale dushmano hoy badha verma re
Bhale dushmano hoy badha verma re
Ser ma re, rona serma re
Chali kismatni gadi top ger ma re
Ha rona serma re, rona serma re
Chali kismat ni gaadi top ger ma re

Paghadiae ramta ram mara vhala
Paghadiae ramta ram mara vhala

Aeh bhai dostoni mahefilma dostini fauj chhe
Bhai bandhoni bheda zindagi ni moj chhe
Are dostoni mahefil ma dosti ni fauj chhe
Bhaibandhoni bheda zindagi ni mauj chhe
Ae he mara maldhari badha mari pherma re
Mara maldhari badha mari pher ma re
Rona sher ma re, rona sher ma re
Chali kismat ni gadi top ger ma re
Rona serma re, rona ser ma re
Chali kismatni gaadi top germa re
He rona sherma re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *