Rota Meli Ne Tame Chalya Re Gaya Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Rota Meli Ne Tame Chalya Re Gaya Lyrics in Gujarati
By Gujju26-05-2023
વાટ જોઈને અમે ઉભા રે રયા
વાટ જોઈને અમે ઉભા રે રયા
કોના રે ભરોસે અમને છોડી રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
માયા લગાડી દલડું તોડી રે ગયા
કિયા સરનામે તને શોધું સાયબા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
જુઠા તારા વાયદા ને જૂઠી તારી વાતો
તારી રે યાદ મા જાગે મારી આખો
જુઠા તારા વાયદા ને જૂઠી તારી વાતો
તારી રે યાદ મા જાગે મારી આખો
કોલ દીધેલા તમે પુરા ના કર્યા
કોલ દીધેલા તમે પુરા ના કર્યા
પ્રેમ ભરેલી દિલ તોડી રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
યાદ રે સતાવે તારી દલડું ના માને
કિયા ગુનાના વેર સાયબા તું વાળે
યાદ રે સતાવે તારી દલડું ના માને
કિયા ગુનાના વેર સાયબા તું વાળે
પારકાં ના પ્રેમ મા મોહિરે ગયા
પારકાં ના પ્રેમ મા મોહિરે ગયા
મને ભૂલીને તમે બીજા ના થયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
ખોડિયા જુદા જીવ એકતારો મારો
તોડ્યો વિશ્વાસ મારો આવો નતો ધાર્યો
ખોડિયા જુદા જીવ એકતારો મારો
તોડ્યો વિશ્વાસ મારો આવો નતો ધાર્યો
પ્રેમ મા બદનામ અમે રે થયા
પ્રેમ મા બદનામ અમે રે થયા
તમારા વિના અમે એકલા રહ્યા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
વાટ જોઈને અમે ઉભા રે રયા
કોના રે ભરોસે અમને છોડી રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
તમે ચાલ્યા રે ગયા