Sadhguru Lyrics in Gujarati
By-Gujju20-05-2023
246 Views

Sadhguru Lyrics in Gujarati
By Gujju20-05-2023
246 Views
હે ગુરૂજી
ગુરૂ ગુરૂજી જી હે જી
હે સદ્દગુરુતેમે મરા તારણહાર
હે હરિ ગુરુ તે મરા તારણહાર
હે સદ્દગુરુતેમે મરા તારણહાર
હે હરિ ગુરુ તે મરા તારણહાર
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો
હે ગુરુ જી … જી
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો
હે ગુરુ જી … જી
હો એવા ઊંડા રે સમદર ને
હંસલા નીર ઘણા ગુરુજી … જી
હો એવા ઊંડા રે સમદર ને
હંસલા નીર ઘણા ગુરુજી … જી
હે બેડી મારી કેમ કરી ઉતરે પાર
હે બેડી મારી … જી જી
હે બેડી મારી કેમ કરી ઉતરે પાર
કેમ કરી બેડી મારી ઉતારે પાર
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો … જી
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો … જી
હે ગુરુ જી … જી