Saguna Pokare Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Saguna Pokare Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે
પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે
લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
માડી જાયો વીર નથી કોણ આવશે
હે છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હો હો વેળા વિદાયની કેવી આ ઘડીઓ
રોવે માં બાપને રોવે રે બેનડીઓ
હો વેળા વિદાયની કેવી આ ઘડીયો
રોવે માં બાપને રોવે રે બેનડીયો
પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે
પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે
બાપા અજમલજી કે રત્નો આવશે
બાપા અજમલજી કે રત્નો આવશે
માડી જાયો વીર થઇ તેડવા આવશે
હો રત્નો રાયકો તને તેડવા આવશે
હો સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે
હા સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે
મનમાં બઉ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે
મનમાં બઉ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે
હે મનુ કે હિન્દવો મારો હાજર થાશે
મનુ કે હિન્દવો મારો હાજર થાશે
ખબરો લેવા મારો રામ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હો માડી જાયો વીર નથી કોણ આવશે
હો છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે