Samachar Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Samachar Lyrics in Gujarati
By Gujju26-05-2023
આંખો તમારી રડશે દિલ યાદ ઘણું કરશે
આંખો તમારી રડશે દિલ યાદ ઘણું કરશે
આંખો તમારી રડશે ફરિયાદ આંસુ કરશે
જયારે મારા મોત ના તમને સમાચાર મળશે
જયારે મારા મોત ના તમને સમાચાર મળશે
આંખો તમારી રડશે આંસુ ના દરિયા ભરશે
આંખો તમારી રડશે સવાલો મને કરશે
જયારે મારા મોત ના તમને સમાચાર મળશે
જયારે મારા મોત ના તમને સમાચાર મળશે
દુનિયા થી આજે મેં લીધી રે વિદાયી
સમય થયો પૂરો ને મોત લેવા આવી
હો મળવા ની વેરા નથી લેખ માં લખાણી
જોયા વિના તમને આંખે હતા પાણી
હો દુનિયા થી ગયી કયા વિના તમને
દુનિયા મેં છોડી કયા વિના તમને
હવે મારા મોત ના તમને સમાચાર મળશે
હવે મારા મોત ના તમને સમાચાર મળશે
હો હસ્તી આંખો ને આજ મેં રડાવી
રડતી આંખો પૂછે તું કેમ ના આવી
હો યાદો માં યાદ બની હૂતો રેહવાની
આવતા જન્મારે આવી ને મળવાની
હો મારા વિના તમારે જીવવું પડશે
મારા વિના તમારે જીવવું પડશે
હવે વાલી તમારી તમને યાદો માં મળશે
હવે વાલી તમારી તમને યાદો માં મળશે