Sunday, 22 December, 2024

SAMAY MAGU CHHU JIV NATHI MAGATO LYRICS| YASH BAROT

119 Views
Share :
SAMAY MAGU CHHU JIV NATHI MAGATO LYRICS| YASH BAROT

SAMAY MAGU CHHU JIV NATHI MAGATO LYRICS| YASH BAROT

119 Views

સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો હો..હો સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો તારા વગર શું જિંદગી અમારી
આવીજા પાછી જા જીત થઇ તારી
આવીજા પાછી જા જીત થઇ તારી

સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો

હો ભોળા આ દિલને કોણ હમજાવે
લાગી લગન તારી પાછળ આવે
હો તારો છું ને જાનુ તારો રહેવાનો
ખવ છું કસમ ક્યાં બીજે ના જવાનો

હો ભૂલ હશે તારી તોય માફી હું માંગીશ
તારા બધા દુઃખ ને મારા બનાવીશ
તારા બધા દુઃખ ને મારા બનાવીશ

સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો

હો પ્રેમ ની રમત જાનુ નથી કાંઈ સેહલી
દિલ ના તોડતા વાત મેં કહેલી
હો વફા કરી હું તારા વચને બંધાયો
તોયે તને મારો પ્રેમ ના હમજાયોં

કહે છે પાગલ દુનિયા મને
પ્રેમ સાચો મળે છે ભઈ કોને
પ્રેમ સાચો મળે છે ભઈ કોને

સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
આવીજા પાછી જા જીત થઇ તારી
આવીજા પાછી જા જીત થઇ તારી

સમય માગુ છું તારો જીવ નથી માગતો
મારા થી થાય દૂર હું એ નથી ચાહતો
હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો

English version

Samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Hohoho samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Ho tara vagar shu jindagi amari
Aavija pachhi jaa jit thai tari
Aavija pachhi jaa jit thai tari

Samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Ho ho ho mara thi thaay dur hu ae nathi chahto

Ho bhora aa dilne kon hamjave
Lagi lagan tari pachhad aave
Ho taro chhu ne janu taro rahevano
Khav chhu kasam kya bije naa javano

Ho bhul hase tari toy mafi hu magish
Tara badha dukh ne mara banavish
Tara badha dukh ne mara banavish

Samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Ho ho mara thi thaay dur hu ae nathi chahto

Ho prem ni ramat janu nathi kaai seheli
Dil naa todta vaat me kaheli
Ho wafa kari hu tara vachane bandhayo
Toye tane maro prem naa hamjayo

Kahe chhe pagal duniya mane
Prem sacho male chhe bhai kone
Prem sacho male chhe bhai kone

Samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Ho samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Aavija pachhi jaa jit thai tari
Aavija pachhi jaa jit thai tari

Samay magu chhu taro jiv nathi magto
Mara thi thaay dur hu ae nathi chahto
Ho ho mara thi thaay dur hu ae nathi chahto

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *