Sapna Vinani Raat Lyrics in Gujarati
By-Gujju08-06-2023
2162 Views

Sapna Vinani Raat Lyrics in Gujarati
By Gujju08-06-2023
2162 Views
હે શાંતી કરણ જગ ભરણ અન જોને ઘડણ ઘડ્યા ભવગાત
એ નમુ નમુ તને આદી નારાયણી
અરે રે જોને વિશ્વ રૂપ વૈરાગ.
જગદંબા જગદંબા તુ જોગણી,
અને માડી જોને અમે જપિયે તિહારા જાપ,
અખંડ અખંડ દીવડા તોરા બળે,
એ માડી પરગટ આપો આપ.
હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર
રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર
હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર
રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર
તારી નદીઉં પાછી વાળજે
તારી વીજળી ભૂસી નાખજે
તારી નદીઉં પાછી વાળજે
તારી વીજળી ભૂસી નાખજે
તારા પગ ના ઝાંઝર રોક્જે
હે પગ ના ઝાંઝર રોક્જે
તારી કેડી યે બાવળ રોપજે
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપના વિના ની આખી રાત
સપના વિના ની આખી રાત