Saturday, 27 July, 2024

સત્યનામ કા સુમિરન કર લે

302 Views
Share :
સત્યનામ કા સુમિરન કર લે

સત્યનામ કા સુમિરન કર લે

302 Views

સત્ય નામ કા સુમિરન કર લે, કલ જાને ક્યા હોય,
જાગ જાગ નર નિજ પાસુન મેં, કાહે બિરથા સોય … સત્ય નામ

યેહી કારન તું જગમેં આયા, વો નહિં તુંને કર્મ કમાયા,
મન મૈલા થા મૈલા તેરા, કાયા મલ મલ ધોય … સત્ય નામ

દો દિનકા હૈ રૈન બસેરા, કોન હૈ મેરા કોન હૈ તેરા,
હુવા સવેરા ચલે મુસાફીર, અબ ક્યા નયન ભિગોય … સત્ય નામ

ગુરૂ કા શબદ જગા લે મનમેં, ચૌરાસી સે છૂટે ક્ષન મેં,
યે તન બારબાર નહિં પાવે, શુભ અવસર ક્યું ખોય … સત્ય નામ

યે દુનિયા હૈ એક તમાશા, કર નહિં બંદે કીસી કી આશા,
કહે કબીરા સુનો ભાઈ સાધો, સાંઈ ભજે સુખ હોય … સત્ય નામ

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ મનુષ્યને હરિસ્મરણ કરી લેવાનું કહે છે કારણ કે કાલનો કોઈ ભરોસો નથી. તેઓ કહે છે કે હે માનવ, તું સુઈ કેમ રહ્યો છે. તું આ સંસારમાં એટલા માટે જ આવ્યો છે. તારું મન મેલું છે એને ધોવાને બદલે તું તારા મલમલ જેવા બદનને ધોઈ રહ્યો છે. આ સંસાર તો એક ધર્મશાળા જેવું છે. એમાં કોઈ તારું નથી. સવાર પડતાં જેમ ધર્મશાળામાંથી મુસાફરો પોતપોતાના રસ્તે ચાલી નીકળે છે તેવી રીતે તારે પણ નીકળવું પડશે. તો સગાસંબંધીઓ માટે કેમ આંસુ સારે છે. ખરેખર કરવાનું કામ તો હરિનું સ્મરણ છે, તો તું આ ભવના બંધનો અને જન્મમરણના ફેરામાંથી મુક્ત થશે. આ મનુષ્યજન્મ દુર્લભ છે અને વારેવારે નથી મળતું. એથી તું બીજા કોઈની આશા છોડી, સંસારને વ્યર્થ અને ક્ષણભંગુર જાણી હરિસ્મરણ કર.

English

Sat naam ka sumiran kar le, kal jaane kya hoy
Jag jag nar nij pasun me, kahe birtha soy.

Yeh karan tu jag me aaya, voh nahi tune karma kamaya,
Man maila tha maila tera, kaya mal mal dhoy.

Do din ka hai rainbasera, kon hai mera, kon hai tera,
Hua savera chale musafir, ab kya nayan bhigoy?

Guru ka sabad jaga le man me, chorasi se chhute kshan me
Ye tan bar bar nahi pave, subh avsar kyun khoy?

Yeh duniya hai ek tamasha, kar nahi bande kisi ki asha,
Kahe kabir suno bhai sadho, sai bhaje sukh hoy.

Hindi

सत्यनाम का सुमिरन करे ले, कल जाने क्या होय,
जाग जाग नर निज पासुन में काहे बिरथा सोय ।

येही कारन तुं जग में आया, वो नहीं तुने कर्म कमाया,
मन मैला था मैला तेरा, काया मल मल धोय ।

दो दिन का है रैनबसेरा, कौन है मेरा कौन है तेरा,
हुआ सवेरा चले मुसाफिर, अब क्यो नयन भिगोय ।

गुरु का शबद जगा ले मन में, चौरासी से छूटे क्षण में,
ये तन बार बार नहीं पावे, शुभ अवसर क्यूँ खोय ।

ये दुनिया है एक तमाशा, कर नहीं बन्दे किसी की आशा,
कहे कबीर सुनो भाई साधो, साँई भजे सुख होय ।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *