Savaj Maro Ekalo Fare Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Savaj Maro Ekalo Fare Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો બાવન બજારમાં બસ એની ચર્ચા
એ બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા
હો આઈ ડોન્ટ કેર ભલે હોય જગત વેર
હોઈ લાખો દુસ્મન પડેના એને ફેર
શેર ના માથે એતો સવાશેર
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે
એ હા ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે
બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા
હો છત્રીશની સાતિને શિંહનુ જીગર
નથી કરતો એતો કોઈની ફિકર
હો છત્રીશની સાતિને શિંહનુ જીગર
નથી કરતો એતો કોઈની ફિકર
જિંદગી જીવવાની ડર્યા રે વગર
કાલ જાણે શુ રે થાશે નથી રે ખબર
હો ડરી ડરીને તો કાયર ફરે
મુસે તોઉ દઈને તો મર્દ ફરે
ડરે તે મરે દુનિયા એવું રે કહે
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે
ઓ હો ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે
બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા