Saybo Gulab No Chhod Lyrics in Gujarati
By-Gujju17-06-2023
270 Views

Saybo Gulab No Chhod Lyrics in Gujarati
By Gujju17-06-2023
270 Views
મારો સાયબો…
સાયબો…
સાયબો…
સાયબો ગુલાબનો છોડ
સાયબો ગુલાબનો છોડ
ક્યારે પુરા થશે મનના કોડ
કોડ ક્યારે પુરા થશે મનના કોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
કંણકણતા ઝરણામાં નદીયો છલકાય છે
નદીયોના વેણમા સાગર મલકાઈ છે
હો કંણકણતા ઝરણામાં નદીયો લહેરાઈ છે
નદીયોના વેણમા સાગર મલકાઈ છે
ચાંદાને જોઈ સુરજ જુલે છે ગેલમા
ચાંદાને જોઈ સુરજ જુલે છે ગેલમા
ધરતીનો છેડો જઈ આભમાં લહેરાઈ છે
નદીને સાગર થવાના જાગ્યા કોડ
હા નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
ક્યારે પુરા થશે મનના કોડ
કોડ ક્યારે પુરા થશે મનના કોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
કે સાયબો મારો ગુલાબનો છોડ
મારા પુરા થયા મનના કોડ
હા મારા પુરા થયા મનના કોડ
કે સાયબો ચમેલી તું ચંપાનું છોડ