Shada Shiv Shambhu Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Shada Shiv Shambhu Lyrics in Gujarati
By Gujju20-05-2023
હર મહાદેવ હર હર મહાદેવ
હર મહાદેવ હર હર મહાદેવ
હર મહાદેવ હર હર મહાદેવ
હર મહાદેવ હર હર મહાદેવ
સદા શિવ સંભુ નીરાકાર છે
કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે
સદા શિવ સંભુ નીરાકાર છે
સદા શિવ સંભુ નીરાકાર છે
કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે
જે જપે શિવજી ના જાપ એના મટી સઘળા પાપ
જે જપે શિવજી ના જાપ એના મટી સઘળા પાપ
મારા ભોળા જેવું ના કોઈ દાતાર છે
મારા ભોળા જેવું ના કોઈ દાતાર છે
માગ્યા વિના આપે ધન ના ભંડાર છે
માગ્યા વિના આપે ધન ના ભંડાર છે
સર્પો નો કરે શણગાર એતો અંગે લગાવે ભભૂત
શમસાને બેઠા શંકર એતો ભેળા કરીને ભૂત
મારા ભોળા ને વાલી છે કાળી કાળી આ રાત અંધારી
વાલે શોભા શશીની ભારી વાલો નંદી ની કરે અસવાળી
લાંબી જટા મા સોહે ગંગધાર છે
લાંબી જટા મા સોહે ગંગધાર છે
એના શોભે ગળા માં મુંડન હાર છે
સદા શિવ સંભુ નીરાકાર છે
સદા શિવ સંભુ નીરાકાર છે
કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે
કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે
છે ત્રિસુલ કમંડળ હાર ડમરુ ના બાજે છે સાર
છે દેવો ના મહાદેવ એતો ભૂતો ના છે મહારાજ
તારી આંખો થાયે જો નમ ડગ મગે જો તારા કદમ
એતો સાથે રહે છે સદા જો દિલ થી બોલે બમ બમ
આસ્તિક મહિનો તું સંસાર છે
આસ્તિક મહિનો તું સંસાર છે
મારા શિવજી કરે સૌનો ઉધ્ધાર છે
મારા શિવ સંભુ નીરાકાર છે
મારા શિવ સંભુ નીરાકાર છે
કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે
ઓમ નમઃશિવાય
ઓમ નમઃશિવાય
ઓમ નમઃશિવાય
ઓમ નમઃશિવાય
ઓમ નમઃશિવાય
ઓમ નમઃશિવાય