Shivji Ma Lagyo Re Jivji Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Shivji Ma Lagyo Re Jivji Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
આંખો ખોલીને તમે જુવો જરીક
વર્ષો વીતી ગયા સમાધી ધરી
દર્શન આપો ને મારા ભોળા હરિ
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
હે શંભુ તારા વિના અધૂરા વાટી રાખ્યા ભાંગ ધતુરા
ભક્તો તારી વાટુ જોવે આવોને વિષના પીનારા
હો શંભુ તારા વિના અધૂરા વાટી રાખ્યા ભાંગ ધતુરા
ભક્તો તારી વાટુ જોવે આવોને વિષના પીનારા
હે જોયા વિના ગળે ઉતરેનાં નિરજી
તમને જોયા વિના ગળે ઉતરેનાં નિરજી
આંખો ખોલીને તમે જુવો જરીક
વર્ષો વીતી ગયા સમાધી ધરી
દર્શન આપો ને મારા ભોળા હરિ
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
હે ભોળા શિવજી તારા માં લાગ્યો રે જીવજી
હો નંદીજીનાં રાજ છે એક તમારી આશ છે
જોગી રે જટાળા મારા ભુતડાના ભેંકાર છે
હો હો નંદીજીનાં રાજ છે એક તમારી આશ છે
જોગી રે જટાળા મારા ભુતડાના ભેંકાર છે
હે ભક્તિના ભાવથી પીવી છે ભાંગજી
હે મારે ભક્તિના ભાવથી પીવી છે ભાંગજી
આંખો ખોલીને તમે જુવો જરીક
વર્ષો વીતી ગયા સમાધી ધરી
દર્શન આપો ને મારા ભોળા હરિ
હે શિવજી તારા માં લાગ્યો રે જીવજી
શિવજી તારા માં લાગ્યો રે જીવજી
શિવજી તારા માં લાગ્યો રે જીવજી