Thursday, 2 January, 2025

શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર Lyrics in Gujarati

297 Views
Share :
શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર Lyrics in Gujarati

શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર Lyrics in Gujarati

297 Views

હો હમ સરીફ ક્યા હુયે
દુનિયા બદમાશ હો ગઈ
યે બાપ કે સામને પડેંગે
ઇનકી ઇતની ઔકાત હો ગયી

એ પાછળ થી વાત કરે વાયડા હજાર
અલ્યા પાછળ થી વાત કરે વાયડા હજાર
સામી છાતી લડવા ની તાકાત નથી યાર

ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર
ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર

જંગલ નો રાજા સિંહ રે કેવાય
જંગલ નો રાજા સિંહ રે કેવાય
ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર
ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર

હો પીઠ પાછળ જે ઘા કરવા ફરતા
સામે આવે તો ભાઈ ભાઈ મને કરતાં
હો દુસ્મનો નવા નવા કાવતરા ઘડતા
પણ હારા હારા મારા હોમે પોની ભરતા

યે રૂબરૂ આવો ત્યારે ખબર પડે યાર
ખોટા વેમ રાખીને ફરસો ના યાર
યે પાંજરે પુરાશે નઈ આ જંગલ નો વાઘ
ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર

હો દાદા હસો તમે તમારા ગોમ ના
સિક્કા ચાલે અમરા ચારે બાજુ નોમ ના
અરે હોય ભલે કોઈ ડોન ફરક નથી પડતો
આતો ભાયડો જોને મોતથી ના ડરતો

યે વિચારી લેજો તમે હુમલો કરતા યાર
કોમ નઈ આવે તારુ કોઈ પણ હાથિયાર
યે અમે રાખતા નથી જોને કોઈ નુ રે ઉધાર
ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *