Saturday, 21 December, 2024

શ્રી વિશ્વકર્મા ચાલીસા

230 Views
Share :
શ્રી વિશ્વકર્મા ચાલીસા

શ્રી વિશ્વકર્મા ચાલીસા

230 Views

શ્રી વિશ્વકર્મા જય નામ અનુપા,
પાવન સુખદ મનન અનુરુપા.

સુંદર સુયશ ભુવન દશચારી,
નીતી પ્રતિગાવત નરનારી.

શારદ શેષ મહેશ ભવાની,
કવિ કોવિદ ગુણ ગ્રાહક ગુણ જ્ઞાની.

આગમ નિગમ પુરાણ મહાના,
ગુણાતિત ગુણવંત શયાના.

જગ મહે જે પરમારથ વાદિ,
ધર્મ ધુરંધર શુભ સનકાદિ.

નિત નિત ગુણયશ ગાવત તુમ્હારે,
ધન્ય ધન્ય વિશ્વકર્મા હમારે.

આદિસૃષ્ટિ મહે અવિનાશી,
મોક્ષ ધામ તજી આયા સુપાસી.

જગ મહે લીક શુભ જાકી,
ભુવન ચારી દશ કીર્તિ કલાકી.

બ્રહ્મચારી આદિત્ય ભયો જબ,
વેદ પારંગત ઋષિ ભયો તબ.

દર્શન શાસ્ત્ર વિઘ્ન પુરાણા,
કીર્તિ કલા ઇતિહાસ સુજાણા.

આદિ વિશ્વકર્મા કહલાયા,
ચૌદ વિદ્યા ભૂમિ ફેલાયા.

લોહ કાષ્ટ અરૂ તામ્ર સુવર્ણા,
શિલા શિલ્પ જો પંચક વર્ણા.

આપે શિક્ષા દુ:ખ દારીદ્ર નાશે,
સુખ સમૃધ્ધિ જગ માહે પરકાશે.

સનકાદિક ઋષિ શિષ્ય તુમારે,
બ્રહ્માદિક જૈન મુનિ પુકારે.

જગદગુરૂ ઇશ હેતુ ભયો તુમ,
અમ અજ્ઞાન સમૂહ હણ્યો તુમ.

દિવ્ય અલૌકિક ગુણ જોકે વર,
વિઘ્ન વિનાશ ભય ટારન કર.

સૃષ્ટિ કરત હીત નામ તુમારા,
બ્રહ્મા વિશ્વકર્મા મન ધારા.

વિષ્ણુ અલૌકિક જગ રક્ષક સમ,
શિવ કલ્યાણ દાયક અતિ અનુપમ.

નમો નમો જય વિશ્વકર્મા દેવા,
સેવન સુલભ મનોરથ મેવા.

દેવ દાનવ કિન્નર ગન્ધર્વા,
પ્રણવત યુગલ ચરણ પર સર્વા.

અવિચળ ભક્તિ હ્રદય બસ જાકે,
ચાર પદારથ કરતલ જાકે.

સેવત તુમકો ભુવન દશ ચારી,
પાવન ચરણ મનો ભવ કારી.

વિશ્વકર્મા દેવન કર દેવા,
સેવત સુલભ અલૌકિક મેવા. ..23

લોકિક કીર્તિ કલા ભંડારા,
દાતા ત્રિભુવન યશ વિસ્તારા.

ભુવન પુત્ર વિશ્વકર્મા તનુધારી,
વેદ અથર્વણ તત્વ મનનકારી.

અથર્વવેદ અરૂ શિલ્પ શાસ્ત્રકા,
ધનુર્વેદ સબ કૃત્ય આપકા.

જબ જબ વિપત પડી દેવન પર,
કષ્ટ હણ્યો પ્રભુ કલા સેવનકર.

વિષ્ણુ ચક્ર અરૂ બ્રહ્મ કમંડલ,
રૂદ્રશુલ સબ રચ્યો ભવ્મંડળ.

ઇન્દ્રધનુષ અરૂ ધનુષ પિનાકા,
પુષ્પક વિમાન અલૌકિક ચાકા.

વાયુ યાન મય ઉડન ખટોલા,
વિદ્યુત કલા તંત્ર સબ ખોલે.

સૂર્ય ચંદ્ર નવ ગ્રહ દિક્પાલા,
લોક લોકાન્તર વ્યોમ પાતાલા.

અગ્નિ વાયુ ક્ષિતિ જલ આકાશા,
આવિષ્કાર સકલ પરકાશા.

મનુ મય ત્વષ્ટા શિલ્પી મહાના,
દૈવાગમ મુનિપંચ સુજાના.

લોહ કાષ્ટ શિલા તામ્ર સુકર્મા,
સુવર્ણકાર મય પંચક ધર્મા.

શિવ દધિચિ હરિશ્ચંદ્ર ભુરાવા,
કલિયુગ શિક્ષા પાઇ સારા.

પરશુરામ નલ નીલ સુચેતા,
રાવણ રામ શિલ્પ સબ ત્રેતા.

દ્વાપર દ્રોણાચાર્ય હુલાસા,
વિશ્વકર્મા કુળ કીન્હ પ્રકાશા.

મય કૃત્ય શિલ્પ યુધિષ્ઠિર પાયેઉ,
વિશ્વકર્મા ચરણન ચિત ધ્યાયેઉ.

નાના વિધ તિલસ્મ કલીમે દેખા,
વિક્રમ પુતલી દુષ્ય આલેખા.

વર્ણાતીત અકથ ગુણ સારા,
નમો નમો ભવ તારણ હારા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *