Someshwar Mahadev Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Someshwar Mahadev Lyrics in Gujarati
By Gujju20-05-2023
હર હ ર હર મહાદેવ
હર હર હર મહાદેવ
હે ભોલેનાથ
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
હે એને આખા જગતનું ધ્યાન છે
દાદો ભોળિયાનો ભગવાન છે
એને આખા જગતનું ધ્યાન છે
દાદો ભોળિયાનો ભગવાન છે
દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
હર હર હર હર મહાદેવ હર હર
એ બાર જ્યોતિલિંગમાં એક સોમનાથ છે
સોરઠ ધરામાં શોભતું શિવધામ છે
હો બાર જ્યોતિલિંગમાં એક સોમનાથ છે
સોરઠ ધરામાં શોભતું શિવધામ છે
હે ફરતી દરિયાની લેર છે
શિવ શંકરની માથે મેર છે
એવી ફરતી દરિયાની લેર છે
શિવ શંકરની માથે મેર છે
એ ગંગાધારી ઓમકારી મારો જોગીજટાધારી
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
બમ બમ લહેરી બમ બમ
જેના ભાલે ચંદ્રના તેજ તપે
જેની જટામાં ગંગા માત વસે
હો હો જેના ભાલે ચંદ્રના તેજ તપે
જેની જટામાં ગંગા માત વસે
એ શિવ શંભુ નંદી સવાર છે
મારા નાથના હાથ હજાર છે
શિવ શંભુ નંદી સવાર છે
મારા નાથના હાથ હજાર છે
જય હો જય હો જટાધારી
રાખો મનુ કે બલિહારી
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ
હરિ ૐ નમઃ શિવાય