Su Bethi Maa Pag Upar Pag Chadavi Lyrics in Gujarati
By-Gujju26-04-2023
214 Views

Su Bethi Maa Pag Upar Pag Chadavi Lyrics in Gujarati
By Gujju26-04-2023
214 Views
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી
મારી માત ભવાની
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી
મારી માત દયાળી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી
મારી માત ભવાની
અંબા આવોને મોરી માં
શું અપરાધ થયો છે અમારો
મારે આશરો એક તો તમારો
શું અપરાધ થયો છે અમારો
મારે આશરો એક તો તમારો
કરજે અમી દ્રષ્ટિ પ્રેમ ભરી વષ્ટિ
કરજે અમી દ્રષ્ટિ પ્રેમ ભરી વૃષ્ટિ
માફ કરજે અંબિકા આરાસુરવાળી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી
મારી માત ભવાની
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી
મારી માત ભવાની
અંબા આવોને મોરી માં