Tadkama Na Nikadso To Kala Padi Jaso Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tadkama Na Nikadso To Kala Padi Jaso Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
અરે ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો
હો ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો
મોન રાખી તમે મારી વાત રે હોમભળજો
મોન રાખી તમે મારી વાત રે હોમભળજો
એ તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
એ તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
હો ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો
હો સકન તારા લઉં તો મારો દાડો સુધારી જાય છે
હસી તારી સીધી દિલમાં ઘા કરી જાય છે
હે …હો સકન તારા લઉં તો મારો દાડો સુધારી જાય છે
હસી તારી સીધી દિલમાં ઘા કરી જાય છે
ધયોન રાખી તમે મારી વાત રે હોમભળજો
ધયોન રાખી તમે મારી વાતને હોમભળજો
એ તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
એ તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
હો ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો
અરે આડી રે નજરથી જયારે હોમું રે તાકો છો
મને રે મારા માંથી ખોઈ રે નાખો છો
હે …હો આડી રે નજરથી જયારે હોમું રે તાકો છો
મને રે મારા માંથી ખોઈ રે નાખો છો
રોન ના કાઢશો તમે વાત રે હોમભળજો
રોન ના કાઢશો તમે વાત રે હોમભળજો
અરે તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
એ તડકામાં ના નીકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
હો ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો