Sunday, 22 December, 2024

Tame Bhuli Gaya Ame Bhuli Jasu Lyrics in Gujarati – Naresh Thakor

468 Views
Share :
Tame Bhuli Gaya Ame Bhuli Jasu Lyrics in Gujarati – Naresh Thakor

Tame Bhuli Gaya Ame Bhuli Jasu Lyrics in Gujarati – Naresh Thakor

468 Views

| તમે ભુલી ગયા અમે ભુલી જશુ લિરિક્સ ગુજરાતીમાં |

તમે ભુલી ગયા અમે ભુલી જઈશું
હા તમે ભુલી ગયા અમે ભુલી જઈશું
ભુલતા અમોને થોડી વાર લાગશે

તમે છોડી દીધા અમે છોડી દઇશું
છોડતા અમોને થોડી વાર લાગશે

હા અઢળક કરેલી તારી મારી મુલાકાતો
પ્રેમથી કરેલી એક બીજાની એ વાતો
એ વાતો ભૂલી જઈશું
એ વાતો ભૂલી જઈશું મુલાકાતો ભૂલી જઈશું
પણ ભુલતા અમોને થોડી વાર લાગશે
હા ભુલતા અમોને થોડી વાર લાગશે

હો તું નહીં થાય મારી બસ યાદો રહેશે તારી
ભલે અમે દુઃખી તને ખુસીયો મળે સારી
અમે હતા બસ તારા તમે થયા ના અમારા
ભુલ પડ્યા કે જાણીને કર્યા નોધારા

હો કિંમતી ઘણી છે તારી મારી બધી યાદો
તને ભુલી જઈશું મજબૂત છે ઈરાદો
કિંમતી યાદો ભૂલી જઈશું તને ભૂલી જઈશું
પણ ભુલતા અમોને થોડી વાર લાગશે
હા ભુલતા અમોને થોડી વાર લાગશે

હા અમે પ્રેમના પારેવડાં તમે ભોળા રે શિકારી
ઘા કર્યા દલડે થઈ ગઈ દુઃખોથી યારી
હો ફૂટી કિસ્મત અમારી તું થઈ પસંદ અમારી
તું છોડી ગઈ જિંદગી દુઃખોથી શણગારી

હો યાદગાર છે તારી મારી બધી યાદો
ભુલી જઈશ હવે તને અને તારી યાદો
અમે એકલા રહી લઈશું તને ભુલી જઈશું
ભુલતા અમોને થોડી વાર લાગશે
હા ભુલતાના થોડી હવે વાર લાગશે
હા ભુલતાના મને હવે વાર લાગશે   

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *