Sunday, 22 December, 2024

TANE CHHODU KE CHHODU DUNIYA LYRICS | DHAVAL BAROT

112 Views
Share :
TANE CHHODU KE CHHODU DUNIYA LYRICS | DHAVAL BAROT

TANE CHHODU KE CHHODU DUNIYA LYRICS | DHAVAL BAROT

112 Views

Tu bhale roj rade hu bhale roj radu
Tu bhale roj rade hu bhale roj radu
Tu bhale roj tadpe hu bhale roj tadpu

Pan farak nathi padvano ho ho
Pan farak nathi padvano julmi aa jag ne
Kadi na samje premiyo na dil ne
Have tuj ke hu tane chhodu ke chhodu duniya
Have tuj ke hu tane chhodu ke chhodu duniya
Tu bhale roj rade hu bhale roj radu
Tu bhale roj tadpe hu bhale roj tadpu

Ho majburi kevi aavi prem na marag ma
Kone jai kevu daya nathi koi na dil ma
Ho tane aem hase ke hu tane re bhuli gayo
Tari judai ma khudne hu bhuli gayo

Aa lekh ma lahkayu hase
Tara mara lekh ma lakhayu hase aej thavanu
Na taru chalvanu na maru chalvanu
Have tuj ke hu tane chhodu ke chhodu duniya
Have tuj ke hu tane chhodu ke chhodu duniya
Tu bhale roj rade hu bhale roj radu
Tu bhale roj tadpe hu bhale roj tadpu

Ho sapna me joya hata rehsu sada jode
Julami jamano sapna premiyo na tode
Ho nafrat kem kare duniya aa prem thi
Prem vina to notu chalyu radha shyam thi

Have jivta na malaaya to
Have jivta na malaaya to
Mari ne marishu
Pachi janmo janam ame juda na thai chhu
Have tuj ke hu tane chhodu ke chhodu duniya
Have tuj ke hu tane chhodu ke chhodu duniya

English version

તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું

પણ ફરક નથી પડવાનો હો હો
પણ ફરક નથી પડવાનો જુલમી આ જગ ને
કદી ના સમજે પ્રેમિયો ના દિલ ને
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું

હો મજબૂરી કેવી આવી પ્રેમ ના મારગ માં
કોને જઈ કેવું દયા નથી કોઈ ના દિલ માં
હો તને એમ હશે કે હું તને રે ભૂલી ગયો
તારી જુદાઈ માં hu ખુદને હું ભૂલી ગયો

આ લેખ માં લખાયું હશે
તારા મારા લેખ માં લખાયું હશે એજ થવાનું
ના તારું ચાલવાનું ના મારુ ચાલવાનું
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું

હો સપના મેં જોયા હતા રહેશુ સદા જોડે
જુલમી જમાનો સપના પ્રેમિયો ના તોડે
હો નફરત કેમ કરે દુનિયા આ પ્રેમ થી
પ્રેમ વિના તો નોતું ચાલ્યું રાધા શ્યામ થી

હવે જીવતા ના મળાય તો
હવે જીવતા ના મળાય તો
મળી ને મરીશું
પછી જનમો જન્મ અમે જુદા ના થઇ છું
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *