Tara Jode Fave Haru Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tara Jode Fave Haru Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે…(2)
બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે
બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો તારા ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું
તારા ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું
તારા જોડે ફાવે હારું….
તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે
બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો તમે બધી પુરી કરી મારી ઈચ્છાઓ
રાખી ના જીવન માં કોઈ અપેક્ષાઓ
હો ધ્યાન બૌ રાખ્યું મારુ તમે દરેક વાતે
રાજી રાજી રેતી હૂતો રોજ તારી સાથે
મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ…(2)
ઓખે આવા ના દે આંસુ…
તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે
બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો જે માંગુ એ તરત હાજર કરતા રે
બીજા કોમકાજ મેલી પડતા દેતા રે
હો સુધરી ગયો આંખે આખો જન્મારો
સાથ મારે જોવે બસ કાયમ માટે તારો
મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે…(2)
રોમ સલામત રાખે…
તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે
બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે
મારી ખુશીયો નો ખજાનો લાવ્યા રે